કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

મોમીન સમાજના સહકારી અગ્રણી અલીભાઈનું અવસાન

આવતી કાલે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીડા ગામના અને મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને જિલ્લા સંઘના પૂર્વ ડિરેક્ટર માથકિયા અલીભાઈ વલીનું 94 વર્ષની વયે ગઈ કાલે શુક્રવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આવતી…

૨ાજાશાહીમાં સૌ૨ાષ્ટ્રના સોળ સલામીવાળા ૨ાજય

સાલીયાણા અંગેની નીતી ૨ાજ્યના છેલ્લા ત્રણ વર્ષની સ૨ે૨ાશ વાર્ષિક આવકના પ્રથમ પાંચ લાખના ૧પ ટકા પછીના પાંચ લાખની આવકના દશ ટકા ને દશ લાખ વધુ આવકના ૭.પ ટકા વધુમાં વધુ દશ લાખ સાલીયાણાની ૨કમ નકકી ક૨વામાં આવેલ. ભાવનગ૨ મહા૨ાજા શ્રી…

સીસીટીવી કૅમૅરા ખરીદતા પહેલા ધ્યાન આપો

જો બાળકો અથવા માતા-પિતા એકલા જ ઘરમાં રહે છે, તો તેઓની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત હોય તે સામાન્ય વાત છે. એટલા માટે ઘણા લોકો ઈચ્છે છે કે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. જો તે ઓફિસ કે ઘરના કામ માટે…

બૂથ દીઠ થયેલ મતદાનના આંકડા અને ટકાવારી

ગઈ કાલ 7-5-2024 ના રોજ થયેલ મતદાન વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં આવતા ગામડાઓના બૂથના આંકડા નીચે મુજબ છે એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

ગત ધારાસભા લોકસભા મળેલ મતના આંકડા

ધારાસભા 2022 અને લોકસભા 2017 ના આંકડા નીચે આપેલ છે, તેમાં બૂથના નામ પછી શરૂઆતના ત્રણ ખાના ધારાસભા 2022 ના છે જેમાં ભાજપ લાલ કલર, કોંગ્રેસ લીલો કલર અને આપના ઉમેદવારને મળેલ મત જાંબલી કલરમાં છે, તથા પીળા કલરના પટ્ટા…

દરગાહ શરીફોની પોસ્ટમાં શિયા શબ્દ વિષે

અમે મુકેલી સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો અંગેની પોસ્ટ બાબતે અમુક મિત્રોએ તેમાં લખેલ શિયા અંગેનો આધાર અમારી પાસે માંગેલ છે, જે વાત અમને ગમી છે, હકીકતમાં એક ભાઈએ ઉપરોક્ત વિષયમાં અમને પૂછેલ કે આપણને કલમો પઢાવનારની ઔલાદોની મઝારે…

ચંદ્રપુરના અબ્દુલરહિમ કડીવારનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના કડીવાર અબ્દુલરહિમ મોહંમદ(પઠાણ) સુરત વાળા તારીખ:28/03/2024 ના રોજ ઝન્નત નશીન થયેલ છે. તેમની જીયારત તારીખ: 30/03/2024 ના રોજ સવારે 8:30 ના દરબારી સોસાયટી ચંદ્રપુર તેમના નિવાસસ્થાન પાછળ મદ્રેસાએ રાખેલ છે. સંપર્ક:+919978399750 એક પણ સમાચાર નહીં ચૂકવા…

રાજકોટ લોકસભાની 2019 ની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના નીચે મુજબના કુલ સાત વિસ્તાર આવે છે. જેમાં હાલ સાતેસાત ધારાસભ્યો ભાજપના છે. ગત લોકસભાની ચૂંટણીનું ટોટલ પરિણામ જોતા પહેલા તેમની નીચે આવતી ધારાસભાનું વર્ષ 2022 નું પરિણામ જાણીએ… (1) ટંકારા ધારાસભા વિસ્તાર (દુર્લભભાઈ…

પીરઝાદા પરિવાર મોદીજીનો રૂણ સ્વીકાર કરે છે

વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) નું દુઃખદ અવસાન થયેલ છે, જે બાબતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક પત્રમાં દિલસોજી પાઠવેલ છે, પત્રની નકલ નીચે મુજબ છે. જેના જવાબમાં પીરઝાદા પરિવારના – શાઈર એહમદ કે. પીરઝાદાઅને…

આરોગ્યનગરમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

વાંકાનેર : શહેરમાં ગાયત્રી મંદીર રોડ ઉપર આવેલ આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા ઉ.57 નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ…

Content Copying Forbidden !!

error: Content is protected !!