દ્વારકેશ પેવર વીરપર (મોરબી) તરફથી
નૂતન વર્ષાભિનંદન ! દ્વારકેશ પેવર વીરપર (મોરબી) ના હરેશ પટેલ અને મયુરસિંહ સૌ શુભેચ્છકો મિત્રોને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે….
નૂતન વર્ષાભિનંદન ! દ્વારકેશ પેવર વીરપર (મોરબી) ના હરેશ પટેલ અને મયુરસિંહ સૌ શુભેચ્છકો મિત્રોને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે….
ભીમગુડાનો યુવાન પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવતા પકડાયો વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે મુળ ગામ-કોટડા નાયાણી સહિત બે ઈસમોને ઝડપી પાડયા છે. બીજા બનાવમાં ભીમગુડાનો યુવાન કેફી પીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવી…

સ્પી ડ બ્રેકરના કારણે અકસ્માત વાંકાનેર: તાલુકાના હસનપર ખાતે રહેતા માતા-પુત્રી બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલ સ્પીડ બ્રેકરના કારણે તેઓ બાઈકમાંથી પડી જતાં બંનેને સારવાર માટે જેતપુર સામુહિક કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના…

ટોળ ગામે બાઈક સ્લીપ મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોનમાં કામ કરતા મજૂરનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જવાના કારણે કપાઈ ગયો હતો જાણવા મળ્યા મુજબ હાલમાં મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન ક્રશર ખાતે કામ કરતો મૂળ એમપીનો…
“વોટ ચોર ગદ્દી છોડ” ના સૂત્ર સાથે સહી ઝુંબેશનો આરંભ દેશમાં થતાં ચૂંટણીમાં વોટ ચોરી થાય છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે…
થરાદ જિલ્લામાં કલેકટર તરીકે મુકાયા મોરબી: રાજ્ય સરકાર દ્વારા નવરચિત વાવ-થરાદ જિલ્લા કલેકટર તેમજ ડીડીઓ તરીકે બે સનદી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં મોરબીના લોકપ્રિય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિને વાવ થરાદ જિલ્લાના પ્રથમ જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં…

મુસાફરોની વિગત પથિક સોફટવેરમાં નોંધી અપલોડ કરવાની રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે, મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જેમાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવર-જવર…
ગામ તળમાં ક્યાંય પણ ઉકરડા ન હોય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ મોરબીમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગતની…
ઢુવા પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો કેરાળા અને વોરાવાડ નજીક રહેતા મહિલાને બાઈક સ્લીપ થતા ઇજા વાંકાનેર: માટેલ ગામે રહેતા દોઢ વર્ષના બાળકને સાપ કરડી ગયેલ હતો, બીજા બનાવમાં ઢુવા પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો, કેરાળા ગામના…

વાંકાનેર: અહીંના બે યુવાનો વાંકાનેરથી પગપાળા આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મોરબી ત્રાજપર ચોકડી પાસે અકસ્માતમાં ઇજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના બે યુવાનો (1) વિકાસભાઇ નાનજીભાઈ કરીવાર (ઉ.21) અને રાજેશ જીતેષભાઈ કુંઢીયા (ઉ.રર)…
Content Copying Forbidden !!