કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category કૃષિવિષયક

જમીનની માપણીની ભૂલો ક્યારે સુધરશે?

ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે સરકાર દ્વારા થયેલ ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે અને જુના માપ પ્રમાણે પણ માપ સાઈઝ નથી. આ બાબતે ઘણા ખેડૂતોએ સ્‍થાનિક લેવલે વાંધા…

રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં બે ઈંચ વરસાદ

મચ્છુ-1 ડેમ 28 ફુટ ભરાયો: સાઈટ પર વરસાદ ત્રણ ઇંચ વાંકાનેર : ગઈ કાલે ફરી રાત્રે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. વાંકાનેરમાં રાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. વાંકાનેરમાં…

ડીએપી, એનપીકે અને યુરિયાની બેગના નવા ભાવ

આ વર્ષે કિસાનભાઈ માટે ડીએપી યુરિયાના નવા દરો બહાર પાડવામાં આવ્યા ખાતર વિના સારો પાક લેવો શક્ય નથી આજકાલ કોઈપણ પાકનું સારું ઉત્પાદન ખાતર વિના થઈ શકતું નથી. જો ખેડૂત સારો પાક લેવા માંગતો હોય તો તેણે ખાતરનો યોગ્ય ઉપયોગ…

પાવર થ્રેસર સહાય યોજના: 2 લાખ સુધીની સહાય

અરજી કરવાની છેલ્લી તારીખ: 04/07/2023 છે તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્વારા અનેક યોજનો શરૂ કરવામાં આવી છે. જેમાં પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના, તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. સરકાર દ્વારા પાવર થ્રેસર માટે…

ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર

ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવમાં સરેરાશ ૯ થી ૧૦ ટકા જેટલો વધારો નવી દિલ્હી: ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની…

રોટવેટરમાં ખેડૂતોને મળશે 50 હજાર રૂપિયાની સબસીડી

અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023 છે રોટવેટર સહાય યોજનામાં હાલ અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી…

જિલ્લામાં ડુપ્લીકેટ વેચાણ સામે પગલાં ભરો

વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી ડુપ્લીકેટ બિયારણ-ખાતર-જંતુનાશકોનું વેચાણ થઇ રહ્યું હોય પગલા લેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખેતીવાડી અધિકારીને તેમજ ખોરાક અને ઔષધ નિયમન અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી…

હક્કપત્રકમાં નોંધ પડવાની સાથે જ 135-ડીની નોટિસ

નોંધોની નામંજૂરીની સંખ્યા વધી રહી હોય, કેસોનું ભારણ ઘટાડવા મહેસુલ તપાસણી કમિશનરનો તમામ જિલ્લા કલેકટરને આદેશ સબ રજીસ્ટ્રાર કચેરીએ વેચાણ દસ્તાવેજ કરાવવા આવે ત્યારે જ અરજદારને હાથોહાથ નોટિસ આપી દેવાની પણ સૂચના હક્કપત્રકમાં નોંધ દાખલ કરાવવાની કામગીરીમાં 135 ડીની નોટિસ…

બોગસ બિયારણ, ખાતર અને દવાનો જથ્થો જપ્ત

ગુજરાતમાં બોગસ બિયારણનો 2.68 લાખ કિ.ગ્રા જથ્થો જપ્ત થયો, 8.36 કરોડનું ખાતર, 10,417 લીટર દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો રાજ્યમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉત્પાદન કરતા એકમો અને વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી પૂરી પાડવામાં આવે…

ખેત ઓજારો-ગોડાઉન સહિત વિવિધ સાધન સહાય યોજના

૫ મી જૂન સોમવારથી આ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય…

Content Copying Forbidden !!

error: Content is protected !!