1.28 કરોડની છેતરપીંડી અંગે પકડાયેલ ભોજપરાની મદારી ગેંગના સાગ્રીતો ચાર દિવસના રિમાન્ડ પર
જામનગર: જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચના પત્ની અને પુત્રની બીમારી દુર કરવાના બહાને સાધુના વેશમાં આવેલી મદારી ગેંગે રૂા.1.28 કરોડ ઉપરાંતની છેતરપીંડી અને લૂંટ કર્યાના ગુનામાં પકડાયેલા 4 શખસોને કોર્ટમાં રજુ કરીને 4 દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ…