રવી સીઝનમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે છે: ખેતી નિયામક
ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ: ખેડૂતોને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અપીલ ગાંધીનગર: રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા…