નાના ક્લિનિક/ લેબ/ મોટી હોસ્પિટલની નોંધણી ફરજીયાત
ભારે દંડની જોગવાઈ ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦ર૫’ સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ…