કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

તલાટીઓને હેડ ક્વાટર્સ ન છોડવા આદેશ

ભારે વરસાદની આગાહીને કારણે ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તૈયાર કરવા સૂચના વાંકાનેર: વર્ષાઋતુનો પ્રારંભ થઇ થયો છે ત્યારે જ અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હોય મોરબી જિલ્લાના તમામ ગામોના ગ્રામ…

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ

મૃત્યુદંડની કરાઈ જોગવાઈ આ ત્રણેય કાયદા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે નવી દિલ્હી: 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતામાં આતંકવાદની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે, જેણે IPCનું સ્થાન…

પીપળીયા રાજ પીએચસીનું મકાન ક્યારે બનશે?

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કાર્યક્ષેત્ર (1) પીપળીયા રાજ (2) કોટડા નાયાણી (3) પ્રતાપગઢ (4) નવી કલાવડી (5) જૂની કલાવડી (6) પાંચદ્વારકા (7) અમરસર (8) અરણીટીંબા અને (9) કોઠારીયા ગામો છે, જે લગભગ 25 જેટલી વસ્તીને…

ભાટીયા સોસાયટીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

આજરોજ ભાટીયા સોસાયટી કુમાર અને કન્યા શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ કન્યાશાળામાં યોજાયો હતો, જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પરસાણીયા સાહેબ, સી.આર.સી.કોડીનેટર માથકીયા સાહેબ, બંને શાળાના એસએમસી અધ્યક્ષ અને સભ્યો ગ્રામજનો વગેરેની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…

સપ્તાહ પહેલા જ પ્રેમલગ્ન કરનાર પર વીજળી પડી

વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વાંકાનેર: ગઇકાલે વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં વીજળી પણ પડી હતી જેમાં હળવદ તાલુકાનાં જોગડ ગામ પાસે આવેલ શક્તિપરા નજીક વાડી વિસ્તારમાં વીજળી પડી હતી જેથી કરીને અનિલભાઈ અર્જુનસિંહ નાઇક (22) નામના યુવાનનું મોત નીપજયું…

વાંકાનેર કોંગ્રેસે રાજકોટ બંધમાં જહેમત ઉઠાવી

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાની પ્રથમ માસિક તિથિ નિમિત્તે પિડીતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર રાજકોટ વાસીઓએ અડધાં દિવસ રાજકોટ બંધને જબ્બર પ્રતિસાદ આપી સજ્જડ બંધ પાડ્યું હતું. આ તકે રાજકોટ વોર્ડ…

ધરમનગર અને ભાટિયા સોસાયટીમાં વીજળી પડી

વાંકાનેર : વાંકાનેરના ધર્મનગરના હરી પાર્કમાં બે મકાન ઉપર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. ગઈ કાલે ગાજવીજ અને ભારે વરસાદ વચ્ચે હરીપાર્કમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ વાટકિયા અને મુકેશભાઈ જીવરાજભાઈ વાટકિયાના મકાન ઉપર વીજળી પડતા ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ અને…

કોઠી બીજા ચુકાદામાં એકને 10 વર્ષની જેલ

અન્ય સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા વાંકાનેર: તાલુકાના કોઠી ગામે વર્ષ 2004 માં જીવલેણ હુમલો કરવાના કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે અદાલતે એક આરોપીને 10 વર્ષની કેદ અને રૂપિયા 9000નો દંડ ફટકારી ભોગ બનનારને રૂપિયા 2 લાખ…

કોઠીના 7 આરોપીઓને 10 વર્ષની કેદ

20 વર્ષ જુના છેડતી અને હુમલાનો કેસનો ચુકાદો હુમલામાં ઈજા પામનાર વ્યક્તિને રૂ.3.20 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ સામસામે ફરિયાદ થયેલી, બીજા કેસનો આજ બુધવારે ચુકાદો વાંકાનેર: મોરબી એડિશનલ સેશન્સ કોર્ટે વાંકાનેરના એક છેડતી અને હુમલાના કેસમાં ધાક બેસાડતો ચુકાદો…

નાણા રોકાણકારોની જાગૃત્તિ માટે કાલે સેમીનાર

જાલી ગામેથી બાઈક ચોરાયું વાંકાનેર: સીકયુરીટીઝ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી), મુંબઈ તથા અમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે બુધવારના સાંજના 05:00 કલાકે ‘Financial Literacy : The Foundatio of Investment Success’ વિષયે “નોબલ ગેસ્ટ હાઉસ કોન્ફરન્સ હોલ”, ગેલેકસી-4, ચંદ્રપુર પાસે, વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!