કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારના રસ્તાના ટેન્ડર મંગાયા

નવા કણકોટ, વિડી ભોજપરા, વઘાસિયા, શેખરડીથી કાનપર, કોઠારિયાથી જડેશ્વર, સમથેરવા અને લીંબાળાથી ખાંભડાના રસ્તાનો સમાવેશ વાંકાનેર: તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના અલગ અલગ સરકારી ગ્રાન્ટમાંથી ટેન્ડર બહાર પડેલ છે. આથી દશેક જેટલા ગામોના લોકોની રોડની પરેશાની હલ થશે. અલબત્ત; આ ટેન્ડર…

સિટી પોલીસના વિરેન્દ્રસિંહ અને યશપાલસિંહનો આજે જન્મદિવસ

વાંકાનેર: આજે તારીખ 23/06/2024 રવિવાર ના રોજ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને આ પૂર્વે સિટી D સ્ટાફમાં નોંધપાત્ર ફરજ બજાવી અનેક વખત ઉપરી અધિકારીઓની સરાહના મેળવી ચૂકેલા વિરેન્દ્રસિંહ ઝાલા (વિરુભા) નો જન્મદિવસ છે. કમલ સુવાસ ન્યુઝ પરીવાર વિરેન્દ્રસિંહ…

ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહાર પ્રભાવિત

સરાય રોહિલ્લા, સિકંદરાબાદ અને જડચેરલા ક્યા દિવસે વાંકાનેરથી ઉપડશે? કેટલીક ટ્રેન રદ કરવામાં આવી અને કેટલીક ડાયવર્ટ થઈ રાજકોટ, 23 જૂનઃ રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલા છે, જેના કારણે 30 જૂન, 2024 સુધી…

નગરપાલિકાનું પા. પુ. બોર્ડનું અધધધ… રૂપિયાનું દેણું

વાંકાનેર: અહીંની નગરપાલિકા પાસે 31 માર્ચ 2024 ની સ્થિતિએ 22 કરોડ 72 લાખ 60 હજાર રૂપિયા લેણાંના લેવાના હોવાની વિગત બહાર આવી છે. પ્રાપ્ય માહિતી મુજબ લોકોને જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડવા માટે 1 હજાર લિટર પાણીના માત્ર…

તરકિયામા વિસ્ફોટકોનો નાશ કરતી પોલીસ

મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો વાંકાનેર: તરકિયા ગામની સીમમાંથી એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ખાણ કામ કરતા ખનીજ માફિયાઓના કબ્જામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો કબ્જે કર્યા બાદ ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરવા માટે જમીનમાં ઊંડા બોર કરી વિસ્ફોટકો દાટયા હોય આ વિસ્ફોટકોનો નાસ કરવા…

રાજકોટ ડિવિઝનની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

ઓખા-દિલ્હી સરાય રોહિલા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 5 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1) ટ્રેન નંબર 09575 રાજકોટ-જડચર્લા વીકલી સ્પેશિયલ, જે અગાઉ…

ટોળમાં ‘મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલય’નું લોકાર્પણ

ત્રણ વર્તમાન સાંસદ, એક ભૂતપૂર્વ સાંસદ ઉપરાંત મોરબીના ધારાસભ્યશ્રીની હાજરી વાંકાનેર: રાજકોટ લોકસભા સાંસદ આદરણીયશ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા ટોળ (તા. ટંકારા, જિ. મોરબી) ખાતે માનનીય સાંસદશ્રી કેશરીદેવસિહ તથા સાંસદશ્રી રામભાઈ મોકરિયા અને ભૂતપૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાની હાજરીમાં ‘મુનિશ્રી સંતબાલજી…

પીપળીયારાજ સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

મહેબૂબભાઈ સરપંચની પેનલનો વિજય વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામે પીપળીયા રાજ જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં મહેબૂબભાઈ સરપંચની આખી પેનલમાંથી 20 એ 20 સભ્ય ચૂંટાઈ આવતા સામેની પેનલનો કારમો પરાજય થયેલ છે, સામેના તમામ ઉમેદવારો 75 થી 85 મતથી પરાજિત થયેલ.…

કપચી ભરેલું ડમ્પર રોડ ઉપર પલટી ગયું !

રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી માત્ર કાગળ ઉપર! વાંકાનેર શહેરની અંદર જીનપરા મેઇન રોડ ઉપરથી કપચી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર તે ડમ્પર રસ્તા ઉપર પલટી મારી ગયું હતું સદનસીબે ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં…

ટ્રેક્ટરના ટાયરોમાં પાણી ભરવાના ફાયદા

ખેડૂતો માટે ટ્રેક્ટર ખુબ જ ઉપયોગી મશીન હોય છે. ટ્રેક્ટરની મદદથી ખેડૂતો ખુબ ઓછા સમયમાં ખેતીનું સારું એવું કામ પૂરું કરી લે છે. અત્યારના સમયમાં જ્યાં કૃષિ ટેક્નોલોજીમાં સતત સુધારો થઈ રહ્યો છે ત્યારે આવામાં ઉત્પાદકતા અને મશીનોની કાર્યક્ષમતાને વધારવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!