કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મોતિહારી એક્સપ્રેસ આજે અજમેર નહીં જાય

અજમેર ડિવિઝનમાં બ્રિજના મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે રાજકોટ : ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં આવેલા બ્રિજ નંબર 545ના મેન્ટેનન્સ કામ અને પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર ડિવિઝનમાં નૉન-ઇન્ટરલોકિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસના રૂટ ડાયવર્ટ કરવામાં…

ધારાસભ્યએ વાલાસણ ગામની મુલાકાત લીધી

વાલાસણ ગામમાં પાણીનો મોટો પ્રશ્ન જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા પણ જોડાયા વાંકાનેર: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મુલાકાતે ગયા હતા અને ગામમાં મોટી સંખ્યામાં આવેલા ગામ લોકો અને આગેવાનોને સાંભળ્યા હતા તેમજ ગામની સમસ્યા વિશે…

ચૂંટણી પૂર્ણ થતા જ બદલીનો ઘાણવો

જિલ્લામાં 15 નાયબ મામલતદાર અને 10 કલાર્કની ફ્લડ કંટ્રોલ સહિતની જગ્યાએ બદલી વાંકાનેર: લોકસભા ચૂંટણી 2024ની કામગીરી પૂર્ણ થતાં જ જિલ્લા કલેકટર દ્વારા 25 નાયબ મામલતદાર અને કલાર્કની બદલી કરવામાં આવી છે, વહીવટી સરળતા માટે મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં…

એક દીપડો પાંજરે પુરાયો: બીજા બે દેખાયા

વાંકાનેર: માનવ વસાહતમાં દીપડાનાં આટાફેરાથી સ્‍થાનિક નાગરીકો, ખેડૂતો તથા માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય પરંતુ વન વિભાગના કર્મચારીઓ દ્વારા યોગ્‍ય જગ્‍યાએ પાંજરા ગોઠવવામાં આવતા આખરે દીપડો પાંજરે પૂરાઇ ગયો છે. વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતેના મંદિર પાસે બે…

અપહરણના ગુનાના આરોપીના જામીન મંજુર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી અપહરણના ગુનાની ફરિયાદ થયેલ હોઈ વાંકાનેર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યારબાદ આરોપીઓ દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણના આરોપીના શરતી…

જીવલેણ હુમલાના સાત આરોપીઓ જેલ હવાલે

વાંકાનેર, ચંદ્રપુર અને નવા ઢુવાના રહીશ વાંકાનેર: મોરબીના રફાળેશ્વર ગામે નજીક રિસામણે ગયેલ પત્ની વિષે અભદ્ર શબ્દ બોલી વાંકાનેરના નવા ઢુવા ગામના શખ્સે અન્ય શખ્સોને સાથે રાખીને પાંચ વ્યક્તિને માર માર્યો હતો અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને…

તીથવા સહકારી મંડળીમાં એકતા પેનલનો વિજય

એકતા પેનલનો ભવ્ય વિજય વાંકાનેર: (ઈર્શાદ ખોરજીયા દ્વારા) ગઈ કાલે તાલુકાની શ્રી તીથવા સેવા સહકારી મંડળી લિ. ના નવા વર્ષના સભાસદોની ચૂંટણી હતી, જેમાં એકતા પેનલનો ભવ્ય વિજય હતો. વિજેતા ઉમેદવાર અને મળેલ મતોની વિગત નીચે મુજબ છે. મત કૌંસમાં…

તીથવા સહકારી મંડળીમાં એકતા પેનલનો વિજય

એકતા પેનલનો ભવ્ય વિજય વાંકાનેર: (ઈર્શાદ ખોરજીયા દ્વારા) ગઈ કાલે તાલુકાની શ્રી તીથવા સેવા સહકારી મંડળી લિ. ના નવા વર્ષના સભાસદોની ચૂંટણી હતી, જેમાં એકતા પેનલનો ભવ્ય વિજય હતો. વિજેતા ઉમેદવાર અને મળેલ મતોની વિગત નીચે મુજબ છે. મત કૌંસમાં…

જાલસીકા ગામે દીપડો પકડવા પાંજરું મુકાયું

વાંકાનેર પંથકમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે રામપરા અભ્યારણ નજીક આવેલા હોલમઢ અને જાલસિકા ગામની સિમમાં દીપડાના આંટાફેરા વધ્યા હોવાની ગ્રામજનોની ફરિયાદ બાદ શનિવારે બપોર બાદ જાલસીકા નજીક દિપડાને પકડી પાડવા પાંજરું મુકાયું હોવાનું વનવિભાગે જાહેર કર્યું હતું. વાંકાનેર વનવિભાગના…

આજ અને 15 જૂનની પોરબંદર-દિલ્હી અજમેર નહીં જાય

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝન માં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. 8 અને 15 જૂન, 2024 ના રોજ પોરબંદરથી ઊપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય…

Content Copying Forbidden !!

error: Content is protected !!