કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

દારૂની હેરાફેરી કરતા વાહનોની હરરાજી થશે

તૂર્તમાં વટહુકમ આવશે ગાંધીનગર: દારૂબંધીની નીતિ ધરાવતાં ગુજરાતમાં શરાબની રેલમછેલ હોવાનું જગજાહેર છે. કરોડો રૂપિયાના દારૂ પકડાય છે. દારૂબંધીની કડક નીતિ અપનાવવા છતાં દુષણ અટકતું નથી, રાજય સરકારે હવે વધુ આકરી કાનુની જોગવાઈ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હોય તેમ…

રાજકોટ લોકસભામાં ભાજપને 4,81,882 ની લીડ

ઉમેદવાર અને વિસ્તાર દીઠ મળેલા મત રાજકોટ લોકસભામાં કુલ નવ ઉમેદવાર ઉભા રહ્યાં હતા, જેમાંથી ભાજપના પરસોત્તમ રૂપાલા 4,81,882 વિજયી થયા છે. ઉમેદવારના નામ અને મળેલ મતો નીચે મુજબ છે… (1) પરસોત્તમ રૂપાલા: 8,50,846 (2) પરેશ ધાનાણી: 3,68,964 (3) ચમનભાઈ…

રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા તેડું

ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું…

લોકસભામાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા?

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો હવે સંપૂર્ણ સ્પષ્ટ થયા ગયા છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. જો કે આ બધાની વચ્ચે એક વાત એવી છે કે,…

ગ્રાહક સુરક્ષા મંડળનું સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદન

વાંકાનેર: તાજેતરમાં હાલ સમગ્ર રાજયમાં પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવતા સ્માર્ટ મીટરના વિરોધમાં વાંકાનેર શહેર, તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલમાં સરકાર દ્વારા યુનિટ આધારીત વીજ મીટરો બદલી નવા પ્રિપેઇડ સ્માર્ટ મીટરો નિર્ણય કરેલ છે જેના…

રાજકોટ લોકસભા વિસ્તારની મત ગણતરી શરુ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના સાત મત વિસ્તારનો સમાવેશ થાય છે. રાજકોટ ખાતે મત ગણતરીની શરૂઆત થઇ ચુકી છે. ગણતરીમાં મુખ્ય બે પક્ષોના ઉમેદવારોમાં કોણ કેટલા મતે આગળ છે તે અંગે ઈલેક્શન કમિશન તરફથી મળનાર માહિતી આપ સમક્ષ પહોંચાડીશું.…

કાલે મતગણતરીમાં 11 વાગ્યાથી ટ્રેન્ડ સામે આવી જશે

મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે રાજકોટ લોકસભા બેઠક કુલ 149 રાઉન્ડમાં મતગણતરી કુલ પડેલા 12,60,768 મતોની મતગણતરી ઈ.વી.એમ. માં થશે 14 ટેબલ પર 22 રાઉન્ડમાં વાંકાનેર વિધાનસભા મત વિસ્તારની ગણતરી થશે રાજકોટ: જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર પ્રભવ…

પંચાસિયા, માટેલ, લુણસર પંથકમાં લાઈટ બંધ રહેશે

સરતાનપર, રાજગઢ, લુણસર, ભેરડા અને ભોજપરા બુધવાર માટે સૂચના વાંકાનેર: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના કાર્યપાલક ઈજનેર (TR), ટ્રાન્સમિશન ડિવિઝન કાર્યાલય, 220 kV વાંકાનેર સબ-સ્ટેશન, સરધારકા રોડ, વાંકાનેર ટેલિફોન: 9925209689 ઈ-મેલ: eetrwankaner.getco@gebmail.com વાળાએ વીજ પુરવઠો બંધ રહેવાની જાણ કરતા જણાવ્યું…

4 જૂન મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ

ગાંધીનગર: રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા. 4 જૂનના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. રાજકોટ વિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે. રાજ્યમાં સમગ્ર…

ભોજપરાના છેતરનાર મદારીને પોલીસખાતું ગોતે છે

આખો કિસ્સો વાંચવા જેવો છે રોકડ, કાર સહિત રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત ‘તમારે નાસીકથી એક તોલાના ભાવ રૂ. 70 હજાર લેખે 25 તોલા ધુપ લેવું પડશે’ ધન પ્રાપ્તિની લાલચ આપી તાંત્રીક વિધિના નામે ખેડૂત, શ્રમિક સહિત ત્રણ લોકો સાથે રૂા.29.50…

Content Copying Forbidden !!

error: Content is protected !!