કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

માટેલ રોડ પરથી કારમાંથી બિયર ટીન મળી આવ્યા

નશો કરી સ્વીફટ કાર ચલાવતા પકડાયા વાંકાનેર: તાલુકામાં ઢુવા માટેલ રોડ ઉપરથી પસાર થતી કારનો તાલુકા પોલીસની ટીમ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને કારને રોકાવીને ચેક કરવામાં આવતા તેમાંથી 30,000 રૂપિયાની કિંમતના બિયરના 240 ટીન મળી આવ્યા હતા તથા…

ઢુવા ચોકડીએ બે જણા ઉપર છરીથી હુમલો

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

જૂની અદાવતમાં બનેલ બનાવ ફરિયાદી હેર ડ્રેસરમાં વાળ કપાવતા હતા વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડીએ હેર ડ્રેસરમાં વાળ કપાવતા અને તેની સાથે આવેલ અન્ય ઉપર ચાલતી જુની અદાવતનો ખાર રાખી સામેવાળા ત્રણ જણાએ છરી વડે અચાનક હુમલો કરી ઇજા પહોચાડેલ છે…

માટેલ ફેકટરીમાં યુવતીનો અને કુંભારપરામાં યુવકનો આપઘાત

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

વાંકાનેર : તાલુકાના માટેલ ગામની સીમમાં સિરામિક ફેક્ટરીમાં એક અરેરાટી ભર્યા બનાવ સામે આવ્યો છે. જેમાં ઉત્તરપ્રદેશની વતની યુવતીએ વતનમાં દિવાળી કરવા જવાનું કહેતા માતાએ ના પાડતા સુનમુન રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

સમથેરવા ગામ એલઇડી સ્ટ્રીટલાઇટથી ઝબુકશે

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

વાંકાનેર: તાલુકાનું સમથેરવા ગામ એલઇડી સ્ટ્રીટલાઇટથી ઝબુકશે, આ માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડરની વિગત નીચે મુજબ છે…. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોરબી – ગુજરાતના તા-વાંકાનેર, જિલ્લો મોરબી ખાતે સમથેરવા ગામ ખાતે એલઇડી સ્ટ્રીટલાઇટના કામ માટે ટેન્ડર માંગવામાં આવેલ છે, આ…

મચ્છુ-૧ ડેમનું પાણી ખેડૂતોને ક્યારે આપવું ?

મચ્છુ-1 ડેમ અત્રે 28.25 ફુટ ભરાયેલો છે

નક્કી કરવા આવતી કાલે મિટિંગ વાંકાનેર: સિંચાઈ સલાહકાર સમિતી અને નાયબ કાર્યપાલક ઈજનેર મચ્છુ-2 પેટા વિભાગના મંત્રીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે મચ્છુ-1 સંચાઈ યોજનાની કમાન્ડ એરિયામાં રવિ સીઝન ૨૦ર૫-ર૬ ના સિંચાઈના આયોજન માટે નહેર સલાહકાર સમિતિની નિચેની વિગતે રાખવામાં…

કેરાળામાં દેશી અને જામસરમાં ઈંગ્લીશ દારૂ કબ્જે

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

વાંકાનેર: તાલુકાના લાલપર ગામથી કેરાળા ગામ જવાના કાચા રસ્તે પેરોલ ફ્લૉ સ્ક્વોડ મોરબીએ દરોડો પાડી રૂ.૭૦૦૦૦/- નો દેશી દારૂ તથા જામસરની વાડીમાં શેઢા પાસે બાવળની કાંટમાંથી ૧૦,૪૪૦/-નો ઈંગ્લીશ દારૂ વાંકાનેર તાલુકા પોલીસના સ્ટાફે કબ્જે કરેલ છે… જાણવા મળ્યા મુજબ લાલપર…

નવાપરામાં ચંદ્રપુરના શખ્સનો છરીથી ત્રણ જણા પર હુમલો

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

આરોપીએ પ્રેમલગ્ન કરેલ છે પતિ-પત્ની વચ્ચે વાંધો પડતા પત્ની છ મહીનાની દીકરીને લઇ ક્યાંક જતી રહેલ વાંકાનેર: અહીં ચંન્દ્રપુર નાળા પાસે રહેતા શખ્સે પ્રેમલગ્ન કરેલ અને પતિ-પત્ની વચ્ચે વાંધો પડતા પત્ની તેની છ મહીનાની દીકરીને લઇ ક્યાંક જતી રહેલ હોય…

મચ્છુ નદી પર પૂલનું રૂા.9.91 કરોડના ખર્ચે નિર્માણ થશે

આઠ વર્ષથી અધૂરૂ કામ આગળ વધશે સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, મ્યુ.કમિશનર તથા ભાજપના હોદ્દેદારોએ મુલાકાત લીધી વાંકાનેર: મચ્છુ નદી પરનો 8 વર્ષથી અધૂરો પૂલ 8 કરોડ 91 લાખના ખર્ચે તેમજ 24 મહિનામાં બનશે જેનું ઈ-ખાતમુહુર્ત મુખ્યમંત્રી આજે કરશે. મચ્છુ બ્રિજની મુલાકાત…

મહિકા ખાતે હાથની સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ

આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી વાંકાનેર: ગ્લોબલ હેન્ડવોશ ડેની ઉજવણીના ભાગરૂપે મહીકાના આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એંજલ એ. પ્રવાસી, ફીમેલ હેલ્થ વર્કર વંદનાબેન વ્યાસ અને એમ.પી.એચ.ડબલ્યુ. અશ્વિનભાઈ જેજરિયા દ્વારા નવા મહિકા પ્રાથમિક શાળા અને તાલુકા શાળા મહીકામાં શાળાના…

કોટડા નાયાણીનો શખ્સ ચોરાયેલ મોબાઇલ સાથે પકડાયો

ભીમગુડાનો યુવાન પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવતા પકડાયો વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે મુળ ગામ-કોટડા નાયાણી સહિત બે ઈસમોને ઝડપી પાડયા છે. બીજા બનાવમાં ભીમગુડાનો યુવાન કેફી પીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!