કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

જુગાર રમતા પાંચને પકડતું પોલીસ ખાતું

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં રમતા’તા વાંકાનેર: સીટી સ્ટેશન રોડ, આઝાદ ગોલાવાળી શેરી પાછળ, મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા પાંચ જણાને રોકડા રૂ, ૧૯૫૦/-સાથે પોલીસ ખાતાએ પકડેલ છે જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી સ્ટેશન રોડ, આઝાદ ગોલાવાળી…

ચોરીના મોટરસાયકલ સાથે ઢુવાનો શખ્સ પકડાયો

લાખણકા (ચોટીલા) ના શખ્સનું નામ ખુલ્યું રાજકોટમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલતી મોરબી ક્રાઇમ બ્રાંચ વાંકાનેર: રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં થયેલ વાહન ચોરીનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢી ચોરીમાં ગયેલ મોટર સાયકલ કિંમત રૂપીયા ૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે…

વાંકાનેરમાં ચોરી કરી ફરાર તસ્કર ઝડપાયો

જાળિયા ગામે અગાભી પીપળીયા અને કોટડા નાયાણીના શખ્સો જુગાર રમતા ઝડપાયા રાજકોટ: વાંકાનેર, રાજકોટ, અમદાવાદ, અને ટંકારામાં છ ચોરીને અંજામ આપી ફરાર થયેલ તસ્કરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સિવિલ હોસ્પિટલ ચોકમાંથી દબોચી લઈ કાર્યવાહી કરી હતી.મળેલ માહિત મુજબ, પોલીસ કમિશ્નર બ્રજેશ…

બોકડથંભાની સગીરાનું ઝાડા/ ઉલ્ટીથી સારવારમાં મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

માટેલ રોડ ઉપર આઠ વર્ષનો બાળક દાઝી ગયો વાંકાનેર: તાલુકાના બોકડથંભા ગામની ઝાડા – ઉલ્ટી થયાના 24 કલાકમાં 17 વર્ષની સગીરાનું રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવારમાં મોત નીપજ્યું હતું. મૃતક સરોજને ગઈકાલે રાત્રે તબિયત ખરાબ થઈ હતી. આજે બપોરે…

મૂળ કેરાળાના વૃદ્ધનુ હાર્ટએટેક આવી જતા મૃત્યુ

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેર : શહેરના વડીયા વિસ્તારમાં રહેતા મૂળ કેરાળા ગામના વતની ભગવાનભાઈ છગનભાઈ ગોલતર ઉ.65 ગત તા.5ના રોજ પોતાના ઘેર હતા ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી…

તમામ રાજ્યોમાં પશુ ચિકિત્સાલય શરૂ કરવા માંગ

સાંસદ કેસરીદેવસિંહજીની રજૂઆતને પગલે પશુ દવાખાના અંગે રાજયો પાસેથી વિગતો મંગાવતી કેન્દ્ર સરકાર સિંહોની વસ્તી ગણતરીમાં ભજવેલ ભૂમિકાનો ‘મન કી બાત’માં પણ ઉલ્લેખ કરવામાં આવેલ વાંકાનેર: સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા રાજયસભામાં દેશમાં (વેટરનીટી) પશુ ચિકીત્સાલય ખોલવા માટે રજુઆત કરવામાં આવી…

કુંભારપરાના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

વાંકાનેર: અહીંના કુંભારપરામાં રહેતા અને રીક્ષા ચલાવતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો… જાણવા મુજબ વાંકાનેર શહેરના કુંભાર પરા શેરી નંબર ૦૩ માં રહેતા અને રીક્ષા ચલાવતા અબ્દુલરજાકશા મહેમુદશા કાદરી (ઉ.વ. ૩૭) નામના યુવાને ગઇકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના…

દશેરાએ પાટીદાર સમાજનો જમણવાર યોજાઈ ગયો

વાંકાનેર શહેરમાં પટેલ સમાજની વાડીમાં દર વર્ષની પરંપરા મુજબ પાટીદાર સમાજનો દશેરા જ્ઞાતિ જમણવાર તથા વિદ્યાર્થી સન્માન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો સમારોહમાં આર.એસ.એસ.ના જસ્મીનભાઈ હિશું, સિદસર ઉમિયાધામથી સરોજબેન મારડીયા તથા ડો. નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના અગ્રણીઓ…

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારના ટેન્ડર બહાર પડયા

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

મચ્છુ- ૧ના અમલીકરણ, રાતાવિરડા સરતાનપર અને માટેલ ગામને જોડતો રોડ, RCC બેન્ચ, તીથવા પ્રોટેક્શન બાઉન્ડ્રી વોલનો સમાવેશ વાંકાનેર: મચ્છુ- ૧ સિંચાઈ યોજનાના વિભાગ-૦૧ માટે રવિ સિંચાઈ ૨૦૨૫/૨૬ ના અમલીકરણ માટે સુરક્ષા સેવા અને માનવ શક્તિ સેવાઓ પૂરી પાડવા માટે ટેન્ડર…

વરડુસરની વાડીમાં જુગાર બાબતે આઠ જણા પકડાયા

કુલ રૂ. ૩,૮૧,૦૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરતું પોલીસ ખાતું વાંકાનેર: તાલુકાના વરડુસર ગામની વાડીમાં જુગાર બાબતે કુલ આઠ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ આરોપી નાથાભાઈ લખમણભાઈ ડોડીયા રહે. રાજકોટ, હાલ વરડુસર તા. વાંકાને૨ વાળા વરડુસર ગામની ખડીયા…

Content Copying Forbidden !!

error: Content is protected !!