નવાપરાના હત્યાનો ભોગ બનેલનો ફોટો તોડવા બાબતે બબાલ

ફોટો વાસુકીદાદાના મંદીર પાસે રાખેલ નવાપરાના ધ્રુવનું થોડા દિવસ પહેલા ખૂન થઇ ગયેલ ફરિયાદી ગ્રીન ચોકમાં ટોસ-ખારીની રેકડી રાખી વેપાર કરે છે વાંકાનેર: નવાપરા-પંચાસર રોડ પર રહેતા ધ્રુવભાઈ પ્રફુલભાઈ કેરવાડીયાનું થોડા દિવસ પહેલા ખૂન થયેલ હોય અને તેનો ફોટો આરોપીઓએ વાંકાનેર…







