કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

રેલવેના ચોરાયેલ કેબલની ચોરીના આરોપી પકડાયા

રેલવે કર્મચારી સહિત કુલ 4 શખ્સોની ધરપકડ ચોરાઉ માલ નહીં વેચાતા શક્તિનગર પાસે જાહેરમાં છોડી નાસી ગયા હતા સિંધાવદરમાં મારામારીમાં ઈજા વાંકાનેર: અહીં રેલવે કોલોની વિસ્તારમાં આવેલા નવા પંપ હાઉસ પાસેથી રેલવેના રૂ. 4.80 લાખની કિંમતના ઇલેકિટ્રકલ કેબલના 3 ડ્રમની…

દેરાળાનો યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો

આજે 20 મો દિવસ યુપીમાં ઝાંસી પહોંચ્યા વાંકાનેર: તાલુકાના દેરાળા ગામનો એક યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો છે, જે હાલ ઉત્તર પ્રદેશના ઝાંસી પહોંચ્યા છે… કમલ સુવાસ સાથે ફોન પર વાત કરતા અયોધ્યા જવા પગપાળા નીકળેલા દેરાળાના જયંતિ ગણેશભાઈ ભીસડીયા…

ઠીકરીયાળામાં 100 ચો. વારના પ્લોટનો મળ્યો કબજો

16 વર્ષ બાદ સા. ન્યાય સમિતિ ચેરમેન ભીમજીભાઈ બેડવાની સતત રજૂઆતો સફળ મોરબી જિલ્લા માઈનોરિટી કોંગ્રેસના મહામંત્રી નિમાયા વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામમાં વર્ષ 2010 ની મફત પ્લોટ યોજના હેઠળ મંજૂર કરાયેલા 100 ચોરસ વારના પ્લોટોના કુલ 22 લાભાર્થીઓને છેલ્લા 16…

વેણુ નદીનું વહેણ સાફ કરવા રજૂઆત

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

જી. પંચા. સદસ્યશ્રી મહેબુબભાઇ કડીવારનો કા. ઈ.ને લેખિત પત્ર તિથવા, વાલાસણ, પીપળીયા રાજ, રાતીદેવળી, પાંચદ્વારકા, અરણીટીબા, કોઠારીયા, અમરસર, સિંધાવદર, રાજાવડલા, પ્રતાપગઢ, નવી કલાવડી, જુનીકલાવડીની પીડા વાંકાનેર: તીથવા બેઠકના સદસ્યશ્રી જીલ્લા પંચાયત સદસ્યશ્રી પીપળીયા-રાજના મહેબુબભાઇ કડીવારે કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ જીલ્લા…

હસનપર બ્રીજ ઉપર કારે બાઇકને હડફેટે લીધું

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

એકનું મરણ બીજાને ગંભીર ઇજા કાર ચાલકે અચાનક વળાંક લીધેલ આશિયાના રોડ પર રહેતા બ્રાહ્મણ શખ્સને ગંભીર ઇજા વાંકાનેર: અહીં હસનપર બ્રીજ ઉપર ડબ્બલ સવારી મોટર સાયકલને કારખાને જતા હતા ત્યારે ત્યારે મોટર સાયકલ આગળ જતી ફોર વ્હીલ કારના ચાલકે…

જવાહર નવોદય વિદ્યાલય-કોઠારીયામાં ધો-૬ માં પ્રવેશ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ: ૩૧ જુલાઈ છેલ્લી તારીખ વાંકાનેર: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય (કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબી) ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ ના ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પસંદગી પરીક્ષાનું…

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

૨૨ વર્ષનો યુવાન વાંકાનેર: દેરાળા ગામની સીમમાં આવેલ તળાવમાં ન્હાવા ગયેલ ૨૨ વર્ષના યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મહેસાણા જીલ્લાના વીસનગર તાલુકાના બાલીપુરા ગામના રહેવાસી સિદ્ધરાજ જસવંતસિંહ ઠાકોર (ઉ.વ.૨૨)…

વીડી જાંબુડિયામાં જુગાર રમતા પાંચ પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

રૂ ૧.૦૫ લાખ કબ્જે વાંકાનેર: તાલુકાના વીડી જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને પોલીસે રૂ ૧.૦૫ લાખની રોકડ રકમ સાથે ઝડપી લઈને જુગારધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીડી જાંબુડિયા ગામની…

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

ઓનલાઈન વોટર આઈડી (ફોર્મ 6) માટે માતા-પિતાની SIR ડિટેલ્સ હવે ફરજિયાત ચૂંટણી પંચે નવા મતદાતાઓના ના મતદાર યાદીમાં જોડવા માટે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ઓનલાઈન ચૂંટણી કાર્ડ માટે અરજી કરો છો તો તમારા માતા-પિતાના પાછલા મતદાર યાદી…

આવતા ગુરૂવારે વાંકાનેર યાર્ડ બંધ રહેશે

આવતા ગુરૂવારે વાંકાનેર યાર્ડ બંધ રહેશે

વાંકાનેર યાર્ડના આજના બજાર ભાવ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે આથી તમામ દલાલ ભાઈઓ તથા વેપારી ભાઈઓ અને ખેડૂત ભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે તારીખ 16/7/2026 ને ગુરૂવાર ના રોજ અષાઢી બીજનો તહેવાર હોવાથી યાર્ડનુ…

Content Copying Forbidden !!

error: Content is protected !!