કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વેણુ નદીનું વહેણ સાફ કરવા રજૂઆત

વેણુ નદીનું વહેણ સાફ કરવા રજૂઆત

જી. પંચા. સદસ્યશ્રી મહેબુબભાઇ કડીવારનો કા. ઈ.ને લેખિત પત્ર
તિથવા, વાલાસણ, પીપળીયા રાજ, રાતીદેવળી, પાંચદ્વારકા, અરણીટીબા, કોઠારીયા, અમરસર, સિંધાવદર, રાજાવડલા, પ્રતાપગઢ, નવી કલાવડી, જુનીકલાવડીની પીડા

વાંકાનેર: તીથવા બેઠકના સદસ્યશ્રી જીલ્લા પંચાયત સદસ્યશ્રી પીપળીયા-રાજના મહેબુબભાઇ કડીવારે કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ જીલ્લા પંચાયતને મોનસુન સિઝન ધ્યાને લઈ ખાસ જરૂરીયાત વારા ગામોમાં વેણુ નદી- નાળા સાફ કરવા બાબતે લેખિત રજુઆત કરી છે

પત્રમાં એમણે જણાવ્યું છે કે હાલ ચોમાસાની મોન્સૂન સિઝન ચાલુ થયેલ હોય વેણુ નદીમાં જે વધુ પડતી જાળી-ઝુંડ થયેલ હોય તેવી જગ્યા વધુ જરૂરીયાત વાળા ગામ જે મોરબી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ છે તે ગામોથી રજુઆત આવેલ ગામો વાંકાનેર તાલુકાના ગામ તિથવા, વાલાસણ, પીપળીયા રાજ, રાતીદેવળી, પાંચદ્વારકા, અરણીટીબા, કોઠારીયા, અમરસર, સિંધાવદર, રાજાવડલા, પ્રતાપગઢ, નવી કલાવડી, જુનીકલાવડી આ ગામોમાં જાડી-ઝુંડના કારણે કુદરતી પાણીના નિકાલને નડતર રૂપ થવાથી ગંદકીથી રોગચાળો થાય છે અને પાણીના નિકાલ બંધ થવાથી ખેડુતોને જમીનોના ધોવાણ થાય છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!