કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

અપહરણ/ દુષ્કર્મનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

૧૧ વર્ષથી નાસતો ફરતો હતો માટેલનો યુવાન કેફીપીણું પીને બાઈક ચલાવતા પકડાયો રેલ્વે સ્ટેશન પાસે બાઈક હડકેટે મહિલાને ઇજા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો…

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

તોલમાપ વિભાગનું લાયસન્સ ધરાવતી એજન્સીઓ ઈ-ટેન્ડર ભરી શકશે મોરબી : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSC) મોરબી દ્વારા જિલ્લામાં સરકારી કામગીરીની પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી એક અગત્યની જાહેર નિવિદા પ્રસિદ્ધ કરવામાં આવી છે. નિગમના ધારાધોરણ મુજબ…

ચાલીને જતા વૃદ્ધ પાસેથી થેલો ઝુંટવી ગયા

પેસેન્જરને બદલે દારૂ જતી બે રીક્ષાઓ પકડાઈ

વૃદ્ધે થેલામાં રહેલ રૂપિયા ગુમાવ્યા પોલીસ ખાતાની આબરૂના ધજાગરા પોલીસની બીક ઓસરી ગઈ હોય તેમ પોલીસ સ્ટેશનથી થોડે દૂર ધમધમતા રોડ પર ધોળા દિવસે બનેલી ઘટના વાંકાનેરમાં ચાલતા વાહનો પૈકી લગભગ 20 ટકા વાહનોમાં વાહન પાછળની નંબર પ્લેટ હોતી નથી:…

વાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકો માટે ખુશખબર

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

સરકારે કમિશન વધારીને 185 રૂપિયા કર્યું અમદાવાદ: રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનો એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં વધારો કર્યો છે. વાજબી ભાવની…

RTO ના સરકારે લાગુ કર્યા નવા નિયમો

RTO ના સરકારે લાગુ કર્યા નવા નિયમો

આધાર વેરિફિકેશન બાદ જ થશે ઓનલાઈન ટ્રાન્સફર દેશભરમાં વાહન માલિકી ટ્રાન્સફર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે વાહનના માલિકનું નામ બદલાવવું હોય અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવું હોય તો પરિવહન…

સરકારી નોકરી ! બેંકમાં 10 હજારથી વધુ વેકેન્સી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

એસએઆઈએલમાં એપ્રેન્ટિસની 1100 જગ્યા ફિટર, મશીનિસ્ટ, વેલ્ડર, ઈલેક્ટ્રિશિયન, ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક અને પેન્ટરની પણ ભરતી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડે પોતાને ત્યાં 1213 જગ્યા પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેવામાં જો તમે…

વર્લીફીચરના આંકડા અંગે પોલીસ ખાતાના દરોડા

પેસેન્જરને બદલે દારૂ જતી બે રીક્ષાઓ પકડાઈ

કુલ છ આરોપી ગ્રીન ચોક અને નવાપરામાં પોલીસ ખાતાનો સપાટો ફ્રૂટની લારીએ આંકડા લખાતા’તા વાંકાનેર: પોલીસ ખાતાએ વર્લીફીચરના આંકડા લખતા અને આંકડા કપાત કરનાર સામે ત્રણ જગાએ દરોડા પડી કુલ છ જણાને પકડેલ છે…. પ્રથમ કિસ્સામાં સંદિપ રમણીકભાઈ માણેક રહે.…

તીથવામાં સાળાની જાનમાં આવેલાને હાર્ટએટેક

વીડી જાંબુડીયામાં યુવાનને સાપ કરડ્યો માટેલ મંદિર નજીક બમ્પ ટપાડતા અકસ્માત વાંકાનેર તાલુકાના તીથવા ગામે પડધરી રહેતા સાળાની જાનમાં રાજકોટનો યુવાન આવ્યો હતો. ત્યારે યુવકને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકનુ મોત નીપજતા પરિવારમાં લગ્નનો માહોલ માતમમાં…

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પાંચદ્વારકા AG ફીડર નીચે આવતા તમામે નોંધ લેવી વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે મેન્ટેન્સનું કામ હોવાથી 11 kv પાંચદ્વારકા AG ફીડર આજ તારીખ 20/07/2026 ના રોજ સવાર ના 8 વાગ્યા થી 5:30 વાગ્યા સુધી બંધ રહેશે, કામગીરી…

NEET 2024 અને 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ બાદ વર્ષ 2026 માં 400 કરતા વધુ ગુણ મેળવતા 18-18 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કુલના…

NEET 2024 અને 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ બાદ વર્ષ 2026 માં 400 કરતા વધુ ગુણ મેળવતા 18-18 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કુલના...

મેડીકલ પ્રવેશ માટે લેવાતી NEET ના પરીણામોમાં વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ ના પરિણામોમાં વાંકાનેરની નંબર વન ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી ઐતિહાસિક પરિણામો મેળવ્યા બાદ તાજેતરમાં જાહેર થયેલ વર્તમાન વર્ષ ૨૦૨૬ ના પરિણામોમાં પણ ધી મોડર્ન સ્કૂલના…

Content Copying Forbidden !!

error: Content is protected !!