કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પાંચદ્વારકા AG ફીડર નીચે આવતા તમામે નોંધ લેવી

વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે મેન્ટેન્સનું કામ હોવાથી 11 kv પાંચદ્વારકા AG ફીડર આજ તારીખ 20/07/2026 ના રોજ સવાર ના 8 વાગ્યા થી 5:30 વાગ્યા સુધી બંધ રહેશે,

કામગીરી પુણ થઈ ગયા પછી કોઈપણ જાણ કર્યા વિના પાવર ચાલું કરી દેવામાં આવશે
દરેક ગ્રાહકે નોંધ લેવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!