કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

NEET 2024 અને 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ બાદ વર્ષ 2026 માં 400 કરતા વધુ ગુણ મેળવતા 18-18 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કુલના...

NEET 2024 અને 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ બાદ વર્ષ 2026 માં 400 કરતા વધુ ગુણ મેળવતા 18-18 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કુલના…

મેડીકલ પ્રવેશ માટે લેવાતી NEET ના પરીણામોમાં વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ ના પરિણામોમાં વાંકાનેરની નંબર વન ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી ઐતિહાસિક પરિણામો મેળવ્યા બાદ તાજેતરમાં જાહેર થયેલ વર્તમાન વર્ષ ૨૦૨૬ ના પરિણામોમાં પણ ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં શાળામાં અભ્યાસ કરતાં 18-18 વિદ્યાર્થીઓએ 400 થી વધારે ગુણ મેળવી ફરી એક વખત જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે…

આ પરિણામોમાં શાળામાં પ્રથમ ક્રમે આવેલ બાદી રાબીયાબશરી અબ્દુલ જે પાંચદ્વારકા ગામના સામાન્ય ખેડુત પરીવારની પુત્રી છે. જેઓએ અથાગ મહેનતથી 551 ગુણ મેળવેલ છે. જેમણે સમગ્ર વાંકાનેર કેન્દ્રમા ચોથું સ્થાન મેળવેલ છે

546 ગુણ મેળવી સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પાંચમુ અને સ્કુલમાં દ્વિતિય ક્રમ મેળવેલ અમરાપર ગામના ખોરજીયા અલ્વાજ રફીકભાઈ પણ એક સામાન્ય ખેડુત પરીવારમાંથી આવે છે. આ ઉપરાંત પંચાસર ગામના રહેવાશી લધડ શરમીન અસરફભાઈએ 544 ગુણ મેળવી સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં છઠ્ઠ સ્થાન મેળવી શાળા અને તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે.

વર્ષ 2026 મા NEET ના વર્ગમા બેઠેલા કુલ 35 વિધાર્થીઓમાંથી 18-18 વિદ્યાર્થીઓએ (51.42% કરતા વધુ વિદ્યાર્થીઓએ) 400 કરતા વધુ ગુણ મેળવેલ છે. જેમાંથી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારનાં ખેડુત પરીવારનાં બાળકો છે, તથા સ્કૂલમાંથી NEET ની પરીક્ષામાં બેસનાર મોટાભાગના વિદ્યાર્થીઓએ NEET પરીક્ષા ક્વોલીફાઈડ કરી MBBS/BDS/BAMS/BHMS પ્રવેશ પાત્ર થયેલ છે…

વાંકાનેર વિસ્તારમા સૌથી વધુ MBBS મા પ્રવેશ અપાવતી ધી મોડર્ન સ્કૂલ…

ગુજરાતમાં ચાલુ વર્ષે 200 મેડીકલ સીટમાં વધારો થતા એક્સપર્ટના મત અનુસાર સેલ્ફ ફાયનાન્સ મેડીકલ કોલેજમા (GQ) માં 400 ગુણ આસપાસ પ્રવેશ મળશે. ધી મોર્ડન સ્કુલમા સાયન્સ વિભાગ વર્ષ 2008 થી ચાલું થયુ ત્યારથી મુખ્ય વિષયના શિક્ષકો કાર્યરત હતા તે જ હાલ કાર્યરત છે. અનુભવી શિક્ષકો તથા યોગ્ય આયોજનના કારણે કોઈ એક જ સ્કૂલના 18-18 વિદ્યાર્થીઓએ 400 કરતા વધુ ગુણ મેળવી મેડીકલ કોલેજ(GQ) એડમીશન મેળવી વાંકાનેરમા ઇતિહાસ રચેલ છે.

Neet પરીક્ષા વર્ષ 2024 અને વર્ષ 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ તથા ધી મોર્ડન સ્કૂલના વાલાસણ ગામનાં વિદ્યાર્થી કડીવાર રેહબર એમ. એ મેળવેલ 665 ગુણ નો રેકર્ડ સ્થાપિત કરેલ જે આજ સુધી અતૂટ છે…

આ તકે મોર્ડન પરીવાર, NEET મા ક્વોલીફાઈડ થયેલ બધા જ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે…

ધી મોડર્ન સ્કૂલ

રાજાવડલા રોડ, વાંકાનેર

મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2

ધી મોડર્ન વિદ્યાલય

અરણીટીંબા બોર્ડ પાસે (હરખણી), મું. પીપળીયા રાજ, તા. વાંકાનેર

મો. 82006 79637
મો. 92742 41994

Content Copying Forbidden !!

error: Content is protected !!