કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સહયોગ ક્રેડિટ સોસાયટી (હાઇવે- વાંકાનેર) તરફથી ઈદ મુબારક

સહયોગ ક્રેડિટ કો-ઓ સોસાયટી લિ. ના ડિરેકટરો અને તેનો સ્ટાફ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

ગેલેક્ષી ક્રેડિટ કો-ઓ સોસાયટી લિ. ના ડિરેકટરો અને તેનો સ્ટાફ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

આઇ-ખેડૂત પોર્ટલમાં સબસીડીની માહિતી મળી રહે છે

આવતી કાલથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

ખેડૂતો માટે અતિ ઉપયોગી ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને…

અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાના પુત્રે ફરિયાદ નોંધાવી

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

મૃતક વાંકાનેર જીનપરાના રહેવાશી વાંકાનેર: મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કારખાનાની સામેના ભાગમાં મહિલા ઊભી હતી ત્યારે બોલેરો પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડીને રિવર્સમાં લેતા આધેડ મહિલાને હડફેટે લીધી હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે મહિલાનું…

સાંસદશ્રી કેસરીદેવસિંહજીએ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી લીધી વાંકાનેર: રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજીએ અહીંના રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈને સ્થળ પરની હકીકત જાણી હતી, મુલાકાત દરમ્યાન પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે પણ માહિતી લીધી હતી તેઓશ્રી બે કલાક સુધી સ્ટેશન પર રોકાયા હતા…

અહિંસા યાત્રાનું વાલાસણ/ પીપળીયારાજમાં સ્વાગત

આગેવાનોએ પોરબંદરથી પહેલગામ સુધીની પૈદલ યાત્રાને વેલકમ કર્યું વાંકાનેર: સૈયદ જાવેદ આઝાદ કાદરી દ્વારા શરૂ કરાયેલી આહિંસા યાત્રા માત્ર પગે ચાલતી યાત્રા નથી, પણ એ એક સંદેશ છે – શાંતિ, પ્રેમ અને અસહિંસાના સંદેશનો. પોરબંદરથી શરૂઆત કરીને, મહાત્મા ગાંધીના વિચારોથી…

મુસ્લીમ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ નોટબુક મફત અપાશે

વિદ્યાર્થીઓના નામ સંકલન કરી સંખ્યા જણાવવા જમાતને અપીલ વાંકાનેર: કર ભલા હોગા ભલા સૂત્રને અમલમાં મૂકી ખિદમતે ખલ્ક ગૃપ દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારના મુસ્લીમ સમાજને નમ્ર ગુજારીશ છે કે હાલમાં ધો. ૧૦ અને…

પલાંસ-માથક રોડ પોણા પાંચ કરોડના ખર્ચે નવો બનશે

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

મીલ પ્લોટના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ની બોટલ મળી વાંકાનેર પલાંસ માથક રોડ કિ.મી. ૪/૭૦ થી ૨૮/૬૦ પર હાલના માળખાના સ્થાને નવા માળખાના બાંધકામ માટે ટેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૮/૦૬/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૪,૭૧,૫૨,૪૦૩ રૂપિયા છે, ડિપોઝીટ ૪,૭૨,૦૦૦…

Content Copying Forbidden !!

error: Content is protected !!