કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

પુત્રીને જન્મ આપી માતાએ દમ તોડી દીધો

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

ખાનગી હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ ડોક્ટરે કોથળી સાફ કરવાનું ઓપરેશનહાથ ધરી પછી પુરતી સુવિધા ન હોવાનું જણાવ્યું રાજકોટ: કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપી માતાએ દમ તોડી દીધો હતો. જેમાં ખાનગી હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિવારે તબીબી બેદરકારીનો ગંભીર…

60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી બાળકનું મોત

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

જીવાપર ગામે વાડીનો બનાવ ટંકારા: તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ કારણોસર સગીર બાળક પડી ગયો હતો જેથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં…

હાઈકોર્ટ ચીફ જસ્ટીસ દ્વારા બદલીના આદેશ

હાઈકોર્ટ ચીફ જસ્ટીસ દ્વારા બદલીના આદેશ

મોરબી જિલ્લાને બે નવા જજ મળ્યા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા જજોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગરથી બે જજની મોરબી બદલી કરવામાં આવી છે સુરેન્દ્રનગરના ભાવેશ વી. સંચાણીયા મોરબીના ચીફ જયુડી મેજી.નો ચાર્જ સંભાળશે સુરેન્દ્રનગરના જીતેન્દ્ર જે. જોષી…

મકનસર નજીક રાતાવીરડાના આઘેડને અકસ્માતમાં ઇજા

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

રીક્ષામાં નુકશાન વાંકાનેર: મકનસર ગામ નજીક પૌઢ અને રિક્ષાચાલક બંને રોડ સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે બંનેને હડફેટે લઈને ઈજા પહોંચાડી હતી તેમજ રીક્ષામાં નુકશાન થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે વાંકાનેરના રાતાવીરડા ગામ નવાપર વિસ્તારમાં રહેતા મોજેરામ કેશવદાસ…

માટેલ રોડ ઉપર પાઇપથી હુમલો: સારવારમાં

ચંદ્રપુરમાં પાઇપથી માર માર્યાની ફરિયાદ

બે જણા આરોપી: એટ્રોસીટી દાખલ વાંકાનેર: અમરધામ માટેલ રોડ ઉપર ત્રણ જણા રૂપિયા લેવા અને સ્પા ભાડે રાખવા જતા વાતચીત દરમિયાન ઝઘડો થતા માથામાં પાઈપ મારી ઇજા કરી પાછળ ફરીથી આવી પાઇપ મારેલ અને જાતિ પ્રત્યે અપમાનિત કરવાનો ગુન્હો બનેલ…

સ્ટાર ફર્નિચર: તમારા ઘરના દરેક ખૂણે સુંદરતા અને આરામ લાવો!

સ્ટાર ફર્નિચર: તમારા ઘરના દરેક ખૂણે સુંદરતા અને આરામ લાવો !

વાંકાનેર: તમારા ઘરને વૈભવી અને આરામદાયક બનાવવા માટે સ્ટાર ફર્નિચર લાવ્યું છે તમામ પ્રકારના ક્વાલિટી ફર્નિચર – પલંગ, ટીપાઈ, કબાટ, ખુરશી-ટેબલ, ગાદલા અને સોફા. હવે તમે તમારા ઘર માટે એક સુંદર અને કાર્યક્ષમ સ્પેસ તૈયાર કરી શકો છો, જ્યાં આરામ…

આવતી કાલે ટંકારામાં એકયુરેટ સર્વે & પ્લાનીંગની શુભ શરૂઆત

આવતી કાલે ટંકારામાં એકયુરેટ સર્વે & પ્લાનીંગની શુભ શરૂઆત

સરકાર માન્ય જરીફ ઉદ્ઘાટન સમારંભતારીખ: ૧૫-૧૧-૨૦૨૫, શનિવારસવારે ૯ : ૩૦ કલાકે Accurate Survey & Planning સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમો આજના ઝડપી સમયની સાથે કદમ મીલાવી આપની લાગણી અને સાથ સહકારથી એક ડગલુ આગળ વધી નવું સાહસ એકયુરેટ સર્વે…

વાંકાનેર તાલુકામાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિનું જનક પંચાસિયા

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

મોમીન સમાજમાં લગ્ન પ્રસંગ એક જ દિવસમાં આટોપવાની શરૂઆત પંચાસિયાથી થઇ પંચાસિયા ગામની વાંકાનેર તાલુકામાં કોઈ ગણતરી નહોતી, પંચાસિયા ગામને શિક્ષણને કોઈ લાગે નહી, પરંતુ આ ગામમાં 50 સરકારી નોકરિયાત હતા, ત્યારે પુરા તાલુકાના ગામડાના નોકરિયાત 50 હતા, એક બાજુ…

ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની સૌરાષ્ટ્રમાં પધરામણી

વ્હોરા સમાજમાં રૂહાની આનંદ વિવિધ ગામોમાં દિદાર આપશે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ છે તા.19ના બુધવારે જામનગરથી ધર્મયાત્રાનો પ્રારંભ રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ, સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોવાના…

પાક નુકસાનીના રાહત પેકેજનો લાભ આજે બારના ટકોરે

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

સર્વર જામ થાય તે પહેલા અરજી કરી નાખશો આજથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત…

Content Copying Forbidden !!

error: Content is protected !!