કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

કારખાનામાં ઈલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

ઝાડા-ઉલ્ટીથી બાળકનું મૃત્યુ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા…

અરે ભાઈ ! તમે શા માટે આવું કરો છો?

વાંકાનેર: કોઠીનાં એક અને ઢુવા ના એક ભાઈ કેફી પ્રવાહી પી ને મોટર સાયકલ ચાલવતા પોલીસ ખાતાએ પકડેલ છે… (1) રોહીતભાઈ બચુભાઈ બાંભણીયા (ઉ.વ.20) કોઠી પારીયાવારી ધાર વાળા, પોતાના હવાલા વાળુ સ્પેલેન્ડર મોટર સાયકલ એન્જીન નંબર-HA11E7P5J55064 ચેસીસ નંબર-MBLHAW224P 5J57979 વાળુ…

ઇંગ્લિશની એક બોટલે ત્રણ આરોપી: રીક્ષા કબ્જે

વાંકાનેર: અહીં એક રિક્ષામાં ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા રામચોકના, રાજાવડલાના અને અન્ય એક ઈસમ સામે કાયદેસર કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે સી.એન.જી રીક્ષા રજી.નં-GJ-36-W-302 વાળીમાં એક ઇંગ્લીશદારૂની બોટલ મળી આવતા રીક્ષા ચાલક સુરેશભાઈ દાનાભાઈ…

વરડુસર ચોકડીએ જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેર: તાલુકાની વરડુસર ચોકડી પાસે વરડુસર, રાજગઢ અને પલાંસના શખ્સોને પોલીસ ખાતાએ જુગાર રમતા પકડયા છે. બનવા અંગે મળેલ માહિતી મુજબ વરડુસર ચોકડી પાસે જુગાર રમતા (૧) રણછોડભાઇ મયાભાઈ ડાભી જાતે ભરવાડ (ઉ.વ.૫૦) રહે.વરડુસર (૨)જગદીશભાઈ ધરમશીભાઇ વીંઝવાડીયા જાતે કોળી (ઉ.વ.૩૦)…

પગ ટ્રેનમાં લટકતા રાખ્યા અને ઇજાનું ઇનામ !

વાંકાનેર: ઘણા લોકોને પગ ટ્રેનમાં લટકતા રાખી મુસાફરી કરવાની ટેવ હોય છે, પરંતુ આવી ટેવ ક્યારેક જોખમી સાબિત થઇ શકે. આવો જ એક બનાવ ટ્રેન વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે બન્યો હતો. જાણવા મળ્યા મુજબ ગીર…

૮૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ ગ્રામજનોએ પૂર્ણ કર્યો !!

વઘાસીયા શાળાના આચાર્યનો સંકલ્પ પૂર્ણ થયો આવકારદાયક કદમ: અન્ય ગામોએ પણ અનુસરવું જોઈએ વાંકાનેર: વઘાસીયા મુકામે ગત પ્રવેશોત્સવ-૨૦૨૪ નિમીતે આવેલ ઘારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી, ટી.ડી.ઓ. શ્રી કોંઢીયા સાહેબ અને ટી.પી.ઇ.ઓ. શ્રી વોરા સાહેબની હાજરીમાં વઘાસીયા શાળાના આચાર્ય અલ્પેશ દેશાણીએ સંકલ્પ કર્યો…

આંખના નંબર ઉતારવા માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ !!

સૌથી આધુનિક, ઝડપી અને સુરક્ષિત (Next Generation Vision Correction) Jhonson & Jhonson (USA) નું ELITA (SILK) હવે સ્યોર સાઈટ લેસર સેન્ટર રાજકોટમાં લાવવામાં આવેલ છે   જેમાં ડો. સુકેતુ ભપલ (સ્તુતિ આંખની હોસ્પિટલ) વાંકાનેર એક ડાયરેક્ટર છે આ મશીનથી આંખના…

નેસડા સુરજીમાં મોટર સાયકલ સવાર બે તણાયા

ઓટાળા ગામે પણ ગ્રામજનોએ બચાવી લીધા ટંકારા : ટંકારાના નેસડા સુરજી ગામે ભારે વરસાદને કારણે તમામ નદી-નાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. તેવામાં સાંજે એક પુલ ઉપરથી પાણી જતું હોય તે વેળાએ બાઇક ઉપર નીકળેલા બે લોકો પાણીના ધસમસતા પ્રવાહને કારણે…

આમ કરવું સારું નહીં, નુકશાનીમાં પડશો !

વાંકાનેર: ચોમાસાના ઝરમર ઝરમર વરસાદના ટીપા શરીરને ભીંજવતા હોય, ચારે કોર આહલાદક ઠંડી પ્રસરી હોય અને મજા માટે છાંટો પાણી કરી બાઈક ચલાવવાનો ધંધો મોંઘો સાબિત થઇ શકે છે… માટેલ ગામના ધરા પાસે રોડ પર મોટરસાયકલ કેફી પીણું પીધેલ હાલતમાં…

જડેશ્વર રોડ પરના ઈંટુના ભઠા પાસે જુગારી ઝડપાયા

વાંકાનેર: જડેશ્વર રોડ પરના ઈંટુના ભઠા પાસે પોલીસખાતાએ રેઇડ કરી પાંચ જણાને જુગાર રમતા ઝડપ્યા છે, જેમાં ત્રણ દેવુપૂજક, એક કોળી અને એક ભરવાડ શખ્સનો સમાવેશ થાય છે. બાતમીના આધારે પેડક સોસાયટી ઈંટુના ભઠા પાસે પોલીસખાતાએ રેઇડ કરતા (૧) પંકજભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!