કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વિદેશી દારૂના ગુન્હાનો ફરાર આરોપી પકડાયો

ધર્મનગર સોસાયટીમાંથી બુલેટ ચોરાયું વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ સિયાગ ઉ.26 નામનો આરોપી હાલમાં રાજસ્થાન પોતાના ઘેર આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો…

નવાપરામાં જુગાર રમતા એક મહિલા સાથે ચાર પકડાયા

વાંકાનેર: નવાપરા મિલ પ્લોટમાં જુગાર રમતા એક મહિલા સાથે ચાર આરોપીને પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ ખડીપરા રામાપીરના મંદિર પાસે ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.…

રાજાવડલા બઘડાટીની સામસામી ફરિયાદો નોંધાઈ

વાંકાનેર: તાલુકાના નવા અને જુના રાજાવડલામાં રહેતા બે કોળી સમાજના જૂથો વચ્ચે થયેલ મારામારીની સામસામી ફરિયાદો નોંધાઈ છે, વધુમાં જાણવા મળ્યા મુજબ આ જૂથો વચ્ચે અગાઉ એકાદ વર્ષ પહેલા પણ ઝઘડો થયેલ હતો…જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના નવા રાજા વડલાના…

જમીન અથવા મિલકતની નોંધણીના નવા નિયમો

જો તમે કોઈ જમીન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી અપડેટ આવી રહી છે. ભારતમાં, જમીન અથવા મિલકતની નોંધણી એ એક મહત્ત્વપૂર્ણ કાનૂની પ્રક્રિયા છે જે મિલકતની માલિકીની ખાતરી આપે છે. તાજેતરમાં, સરકારે પ્રક્રિયાને વધુ…

હવે ગ્રામપંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો

ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારના પરિપત્ર અનુસાર, હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી…

ક્લેકટરે લજાઈ ગામમાં આકસ્મિક તપાસણી કરી

હરબટીયારીનો યુવાન દારૂ સાથે પકડાયો હડાળામાં પ્રૌઢે ગળાફાંસો ખાધો મોરબી જિલ્લામાં વિવિધ વિભાગના અધિકારીગણ દ્વારા ગામડાઓમાં જઈને લોકો સાથે રૂબરૂ મુલાકાતો લેતા હોય છે. ગ્રામસભામાં પણ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને ગામની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસો થતા રહે છે.…

હોલમઢના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો

મહિકા પાસેથી રસિકગઢ બાવળની ઝાડીમાં મફલરથી હાથ-પગ બાંધી લઇ ગયા રાજકોટ: વાંકાનેરના હોલમઢ ગામે રહેતાં અવચરભાઇ વશરામભાઇ સારલા (ઉ.વ.૬૦) નામના બાંધકામ કોન્ટ્રાક્ટર વૃધ્ધ ગત સાંજે સાઇટ જોવા નીકળ્યા ત્યારે નજીકના મહિકા પાસે બોખો દેવીપૂજક ઉભો હોઇ તેણે તું અહિ શું…

રાજાવડલામાં સામસામી મારામારીમાં પાંચને ઇજા

ઘાયલ થયેલા ચાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ: વાંકાનેરના રાજાવડલા ગામે હોન્ડા અડી જવા મામલે મારામારી થતાં એક યુવાન, તેના પિતા અને કાકાને ઇજા થઇ હતી. સામા પક્ષે પણ બે ભાઇઓ ઘવાયા હતાં. ડખ્ખામાં ધોકા-પાઇપનો ઉપયોગ થયો હતો. તો એક જણાએ…

મદની સ્કુલમાં માર્ગ સલામતી સપ્તાહ અંગે સેમિનાર

વાંકાનેરના સિંધાવદર ખાતે આવેલ મદની સ્કુલ ખાતે મોરબી આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું…. આ સેમિનારમાં મોરબી આરટીઓ કચેરીમાંથી આરટીઓ ઇન્સ્પેકટર એ. આર. સૈયદ તથા તેમની…

જાહેરનામાના ભંગ કરતા કારખાનેદાર દંડાયા

વિદેશી દારૂ સાથે પકડાયા વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડિયા રોડ પર આવેલ ઇન્ફાનિટી સિરામિકમાં પોલીસ ખાતાએ ચેક કરતા મોરબી સીરામીક સીટી શકતીચેમ્બર પાછળ રહેતા અજયભાઈ અંનતભાઈ ગોસ્વામી (ઉ.52) વાળા સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક- જા.નં. જે -૨૭૧૧/૨૦૨૪ તા. ૩૦/૧૧/૨૦૨૪ થી…

Content Copying Forbidden !!

error: Content is protected !!