કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

બ્રહ્મસમાજ સોસાયટીમાં ઘરેણાં/ રોકડની ચોરી

વાંકાનેર: અમરસર રોડ પર આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં અજાણ્યા વ્યક્તિઓએ રહેણાંક મકાને પ્રવેશ કરી અને દરવાજાનુ તાડુ તોડી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અંદાજે રૂપીયા ૩૯૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૦૦૦૦/- તથા એક નોકીયા કંપનીનો સાદો મોબાઇલ કી.રૂ. ૧૩૦૦/-ની ચોરી થયાની ફરિયાદ થઇ…

નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 50 ઉમેદવારોના ફોર્મ

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકામાં કુલ આવેલા 7 વોર્ડમાંથી કુલ 50 ઉમેદવારોએ પોતાના ફોર્મ આજે છેલ્લા દિવસ સુધીમાં રજૂ કર્યા છે, હવે સોમવારે ફોર્મ ચકાસણી અને મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે, ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ થશે… નગરપાલિકામાં ફોર્મ ભરનાર ની યાદી…

અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ

સુરતના કામરેજ ગામે ઉપાડી ગયો હતો વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનુ વર્ષ 2018 માં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી…

ઢુવા ચોકડી નજીક યુવાને ઝેરી દવા પીઘી

અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે યુવાન ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા …મળેલ માહિતી મુજબ મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ…

માટેલમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી

ઢુવા ચોકડી પાસે તાળા ફંફોસતો મળી આવ્યો વાંકાનેર: તાલુકાના માટેલ ગામના શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે, જે તેમણે માથકના શખ્સ પાસેથી મેળવ્યાનું ખુલતા બંને સામે ગુન્હો નોંધાયો છે….જાણવા મળ્યા મુજબ (1) મહેશ ટીડાભાઈ ધીણોજા (ઉ 29) રહે.…

પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર કરાયા

ચંદ્રપુર તાલુકા પંચાયતના ઉમેદવાર પણ જાહેર વાંકાનેર: અહીંની નગરપાલિકાની મધ્યસત્રી ચૂંટણીના વોર્ડ 4 સિવાય ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, જેની યાદી નીચે મુજબ છે….વોર્ડ: 1 (1) શ્રી શીતલબેન જીજ્ઞેશભાઈ કડીવાર (2) શ્રી રીનાબેન બ્રિજેશભાઈ વરીયા (3) શ્રી રાહુલભાઈ રાજેન્દ્રભાઈ રીબડીયા…

ડોકટરો સાથે ચીટીંગ કરનારને સાત વર્ષની સજા

વાંકાનેરની હોસ્પીટલના ડોકટરોને ખોટા નામ ધારણ કરી મેડીકલ સારવારના કોન્ટ્રાકટ એમ.ઓ.યુ. આપવા અને તેની અવેજમાં કમીશન આપવાની લાલચ આપી ડોકટરો સાથે ચીટીંગ કરવામાં આવી હતી જે અંગેનો કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી સાત વર્ષની સખ્ત કેદની…

કોઠારીયામાં મજૂરી કરતી યુવતી બાઇક પરથી પટકાતા મોત

હરબટીયાળીના માતા-પુત્રના અકસ્માતમાં મોત વાંકાનેરના કોઠારીયા ગામે પરિવારજનો સાથે મજૂરી કરતી અનકુબેન દાસમભાઇ વાસકલે (ઉ.વ.૧૮)ને વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. કોઠારીયા રહેતી અનકુબેન ગત ૨૭મીએ મોટરસાઈકલમાં બેસીને જતી હતી ત્યારે નેકનામ નજીક પેટ્રોલ પંપ પાસે બાઇક પાછળથી…

પલાંસ ચોકડી પાસે બાઈક સ્લીપ: બાળકને ઇજા

વાંકાનેર: પલાંસ ગામની ચોકડી પાસે લુણસર જતા રસ્તે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવ બનેલ છે. આ બનાવમાં સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામે રહેતા રણજીત રમેશભાઈ ઝાલા નામના ૧૩ વર્ષના બાળકને ઈજા થતાં તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે…

વાંકાનેર પાલિકાના વોર્ડ, વિસ્તાર અને મતદાર સંખ્યા

વાંકાનેર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને કુલ મતદાન મથકો ત્રીસ છે. કુલ મતદારો 30793 છે. વોર્ડ છ માં સૌથી ઓછા અને વોર્ડ સાતમા સૌથી વધુ મતદારો છે દરેક વોર્ડમાં ચાર સભ્યો ચૂંટાશે. વોર્ડમાં અનામતની માહિતી સુધી છેલ્લે કોઠામાં આપી…

Content Copying Forbidden !!

error: Content is protected !!