કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેર સીટી પોલીસે સાયબર ક્રાઈમ અંગે વડીલોને જાગૃત કર્યા

ઝુંબેશમાં કોન્સ્ટેબલ સંગીતાબેન અને હિનલબેન, એલ્ડર હેલ્પલાઈનના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર જોડાયા હતા વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સિનિયર સિટિજનને ડોર-ટુ-ડોર માહિતી આપી હતી. વાંકાનેર સીટી…

મોરબી કોર્ટ સમક્ષ નકલી સોલવંશી રજૂ કરનાર સામે ગુન્હો નોંધાયો

ભરવાડ શખ્સ રાજુભાઇનું હિટાચી મશીન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હામાં કબ્જે કરેલ હતું મોરબીમાં એક ગુન્હામાં પકડાયે મુદ્દામાલ છોડાવવા આરોપીઓએ બીજા ગુન્હાને અંજામ આપી કોર્ટનો છેતરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મોરથળા ખાતે…

કેરાળા ગામના બોર્ડ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો

એક્ટિવા બાઇક નંબર GJ 03 EK 0074 છેલ્લા બે દિવસથી અકસ્માત ગ્રસ્ત હાલતમાં પડયું હતું વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં હાઇવે નજીક નાલા પાસે એક એક્ટિવા મોટર સાઇકલ…

વકીલને દસ વર્ષ સખત કેદ અને રૂ. 50,000ના દંડની સજા થઇ

રૂ.૧૦૦ નું પેટ્રોલ પુરાવી ચૂકવણી માટે રૂ.૧૦૦૦ ની નોટ આપી હતી, જે નોટ નકલી જણાઈ હતી વાંકાનેર શહેર ખાતે રહી વકીલાત કરતાં અને વર્ષ 2011માં નકલી નોટ વટાવવાના પ્રયાસમાં પકડાયેલા આરોપી અબ્દુલ જમાલભાઇ દલપોત્રા સામે કોર્ટમાં કેસ ચાલતો હોય, જેમાં…

બીજાની વાડીએ પાણી પીવા જતા માર પડયો

રાજાવડલાના બે ભરવાડ શખ્સોનો ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતો એક યુવાન ગામની સીમમાં આવેલ આરોપીની વાડીએ બપોરે લાકડા કાપી પાણી પીવા માટે જતા આ બાબતનું સારૂ નહી લાગતાં આરોપીએ યુવાન પર કુહાડી વડે હુમલો કરી…

ખેડૂતભાઈઓ ! ગુજરાત સિંચાઈ સંઘમાં જોડાઓ અને મેળવો બારે માસ પાણી

24 કલાક સુધી વીજળી મળે એમાં પણ યુનિટ દીઠ ચાર્જ પણ માત્ર 80 પૈસાનો જ વસૂલ કરવામાં આવે છે ગુજરાતે પાણીનો જે કારમાં દુકાળ સહન કર્યો તે ઇતિહાસમાં ક્યારેય ભૂલી નહીં શકાય. ખેડૂતોને ખેતી માટે પાણી મળવું મુશ્કેલ બનતું હતું.…

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૩ એપ્રિલ સુધી ચાલશે

મુદ્દત રવિવાર સુધી ત્રણ દિવસ લંબાવાઈ છે, સ્થાનિક શાળામાં પણ ફોર્મ ભરી શકશો ગત તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે નવા ચૂંટણીકાર્ડ કાઢવા, હયાત ચૂંટણીકાર્ડમાં નામ સુધારા-વધારા કરવા, સ્થળાંતરના તથા અવસાનના કિસ્સામાં…

વાંકાનેર તાલુકામાં બાળલગ્ન અટકાવવા તંત્ર દ્વારા કવાયત

મોરબી, ફોન નં -૦૨૮૨૨ ૨૪૦૦૯૮ ઉપર બાળ લગ્ન અંગેની માહિતી આપો – બાળ માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રહેશે છોકરીએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પહેલા અને છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામા આવે તો તેવા લગ્ન બાળ…

મોરબી જિલ્લામાં ગ્રાહકોને છેતરનાર 29 વેપારીઓ વિરુદ્ધ કેસ

ઓછું વજન તેમજ વધુ ભાવ પડાવનારા દંડાયા : ઓનલાઈન ફરિયાદોમા કેસનો 30 દિવસમાં નિકાલ હાઈવેની રેસરોરેન્ટમાં 3 કેસ, દૂધની ડેરીમાં વધુ ભાવ લેતા હોય એવા પાંચ કેસ, ભાવમાં ચેકચાક કરેલા હોય એવા બે કેસ, વજન ઓછું આપતા હોય એવા શાકભાજી…

વાંકાનેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વાંકાનેરમાં રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ નિમિત્તે કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારી કે.એમ.છાસીયાએ એક મીટીંગનું આયોજન કરાયુ હતુ. આ મિટિંગમાં અલગ અલગ સમાજના આગેવાનો. કાર્યકરો અને પત્રકારો હાજર રહ્યા હતા. શાંતિ અને સદ્ભાવના પૂર્ણ વાતાવરણમા તહેવારો ઉજવાય…

Content Copying Forbidden !!

error: Content is protected !!