કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

રાતીદેવળી ગામ નજીક નવો એક અકસ્માત

કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં પ્રતાપ ચોકના હર્ષ અને મહેન્દ્રભાઇને ઇજા વાંકાનેર વિસ્તારમાં યમરાજે ધામા નાખ્યા હોય તેમ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં અકસ્માતોની હારમાળામાં બે થી ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે ફરી ગતરાત્રીના વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવળી ગામ…

વાંકાનેરવાસીઓએ હજી દીપડાથી સાવધાન રહેવાની જરૂર છે

દીપડાએ વન વિભાગે પાંજરું ગોઠવ્યું હોવા છતાં વાડામાં ઘુસી બકરા મારી નાખ્યા વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડો હાહાકાર મચાવી રહ્યો છે, ગત અઠવાડીએ માલધારીના વાડામાં ઘુસી સાતેક પશુઓનું મારણ કર્યા બાદ ગઈકાલે ફરી ગાયત્રી માતાજી મંદિર વિસ્તારમાં દીપડો ત્રાટક્યો…

ઉનાળાની ગરમીમાં ઠંડીની હૂંફ: અરિના ઇલેક્ટ્રોનિકસ આપી રહ્યું છે એસી ની ખરીદી પર અધધ રૂ 4,000 નું ડિસ્કાઉન્ટ

  અરીના છે તો શક્ય છે…. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા આજે જ વસાવો એકદમ સરળ હપ્તેથી એસી… વાંકાનેર શહેર ખાતે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વિશાળ શો-રૂમ અરીના ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે આ ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે ઠંડી ઠંડી ઓફર લોન્ચ…

વિસીપરામાં ભાઈએ ભાઈને ધોકાવી નાખ્યો

પિતાથી અલગ રહેતો ભાઈ પિતાને ઘેર આવતા ઝઘડામાં ઢાંકણી ભાંગી નાખી વાંકાનેરના વિસીપરામાં પિતાથી અલગ રહેતો ભાઈ પિતાના ઘેર આવતા બે સગાભાઇ અને બે પિતરાઈ ભાઈઓએ મળી ભાઈને ધોકા વડે માર મારી પગની ઢાંકણી ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.…

જાણો કેટલીક યુક્તિઓ પાછળનું વિજ્ઞાન જેના દ્વારા દંભી લોકો જાળમાં ફસાવી દે છે

પાણીમાં આગ લગાડવી, લીંબુ કાપતા લોહી નિકળવું, હાથ પાણીમાં નાખતા પાણીનું પીળું થઇ જવું, ફોટામાંથી ભભૂત પડવી, દિવાસળી વગર આગ લગાડવી આ કોઈ ચમત્કાર નથી એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. એક તો માનસિક રીતે…

તિખારો: હસનપરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાન સહિત ૩ વ્યકિત ઉપર આઠ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

ઇજા પામનારના માથામાં ૧૫થી ૨૦ જેટલા ટાંકા આવ્યા: રાયોટીંગ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો વાંકાનેરમાં હસનપર ગામે રહેતા યુવાને ત્રણેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતા, જે બાબતનો ખાર રાખીને યુવતીના કુટુંબીઓ દ્વારા ધારીયા, છરી અને લોખંડના પાઇપ વડે…

હેમ પેઇન્ટ કંપનીમા કામ કરતા યુવાન ઉપર હુમલો

રેકડો વચ્ચેથી હટાવવાનું કહેતા પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી વાંકાનેર : વાંકાનેર નજીક આવેલી કલરની ફેકટરીમાં કામ કરતા શખ્સે રસ્તામાં રેકડો ઉભો રાખી દેતા અન્ય શ્રમિકે આ રેકડો હટાવવાનું કહેતા ઝઘડો કરી પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરતા પોલીસ…

જોધપર પાસે બંધ ટ્રક પાછળ બીજો ટ્રક અને ટ્રકની પાછળ એક બાઈક અથડાતા મોત અને એકની ગંભીર ઈજા

બીજું અકસ્માત નેશનલ હાઈવે પર કોઠી ગામના બસ સ્ટેન્ડ પાસે બે કાર વચ્ચે થયેલ છે છેલ્લા બે દિવસમાં 27 નેશનલ હાઇવે પર વાંકાનેર પાસે ત્રણ ગંભીર અકસ્માત થયા: જેમાં ત્રણના મોત અને બે ને ગંભીર ઈજા પહોંચી છે વાંકાનેર: આજે…

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. આઠમા દિક્ષાંત સમારોહમાં વાંકાનેરની બે વિધાર્થીનીઓને ગોલ્ડ મેડલ એનાયત

રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં અબ્દુલભાઇ ગેલેક્સીની દિકરી બાદી રીઝવાનાબેન અને ચાવડા રસીલાબેનને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે ગઇકાલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. (A++)નો આઠમા દીક્ષાંત સમારોહ(પદવીદાન સમારોહ) યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…

સરતાનપર રોડે યુવાનને બ્લેડ વડે હાથ-છાતીમાં ચેકા મારીને કરી મોબાઈલની લૂંટ

આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી ! મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે પરપ્રાંતીય મજૂરને રિક્ષામાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ નિશાન બનાવીને તેને હાથ અને છાતીમાં બ્લેડ વડે ચેકા માર્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!