પાંચ લાખનું મહિને પચાસ હજાર વ્યાજ ! વ્યાજમાં મોડું થાય તો 2 હજાર પેનલ્ટી
મહિકા ગામે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા બે ભાઈઓએ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા બે ભાઈઓએ વ્યાજખોર પાસેથી રૂપિયા 5 લાખ વ્યાજે લીધા બાદ દર મહિને 50 હજાર વ્યાજ અને વ્યાજમાં…