કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

રંગપર ગામની સીમમાં જુગાર અંગે પોલીસ દરોડો

મેસરિયા જવાના રસ્તે દરોડામાં પાંચ ઝડપાયા, ત્રણ ભાગી ગયા વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે જુગારની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પાંચ જુગારી ઝડપાઇ ગયા હતા…

જોધપર ગામ પાસે ઓવરબ્રિજ પરથી કાર નિચે ખાબકી

ગઈ કાલે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં બોટાદના સવારો સલામત માતાજીનો માંડવો પૂરો થયો ત્યારે જ વહેલી સવારે અચાનક જોરદાર અવાજ આવતા લોકો મદદ માટે દોડી ગયા હતા વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર આવેલ જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ…

વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી

જૈન દેરાસરથી ભગવાન મહાવીર જન્મકલ્યાણકની શોભાયાત્રા શરૂ ધર્મ વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરી વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. વાંકાનેરમાં નવપદની ઓળીની આરાધના કરાવી રહેલા આચાર્ય ભગવંત નીતિસૂરીશ્ર્વરજી…

આવતી કાલે હોલમઢથી જાલી સુધીની વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયાત્રા નિકળશે

વાંકાનેર શહેર તથા તાલુકાની ધર્મપ્રેમી  જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે ઠાકોર સેના વાંકાનેર દ્વારા આપેલ એક યાદી મુજબ તા ૬-૪-૨૦૨૩ વાર ગુરૂવારના રોજ વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયત્રા નીકળવાની છે, જેનો રૂટ નિચે મુજબ રહેશે.  ૧. મચ્છુ ડેમ રોડ…

વાંકાનેરમાં 3 મહિલા ટ્રાફિક બ્રિગ્રેડ માટે ભરતી પ્રક્રિયા યોજાશે

ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ, ધો.9 પાસ, ઉંચાઈ પાંચ ફૂટ અને ઉમેદવાર નગરપાલિકા વિસ્તારનો રહેવાસી હોવાં જરૂર છે મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય એમાં જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડ ટૂંકી પડતી હોવાથી મોરબી જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડની ખાલી જગ્યાઓ…

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023 જાહેર થયો

તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી 15 દિવસ માટે યોજાશે: નવા નામ પણ ચડાવી શકશો આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદીને લગતા કામ માટે…

ગુમ થનાર વૃધ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ

અધવચ્ચે ઉતરી ગયેલા વૃદ્ધ મહિલાને તાત્કાલિક શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસ સી ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું વાંકાનેર : ઓખા રામેશ્વર ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાંકાનેર નજીક અધવચ્ચે ઉતરી ગયેલા વૃદ્ધ મહિલાને તાત્કાલિક શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસ સી ટીમે પરિવાર…

બિયરના ત્રણ ડબલા સાથે અમન ઝડપાયો

વાંકાનેર શહેરની અરુણોદયનગર સોસાયટી નજીકથી સીટી પોલીસે અમનભાઈ તસીરભાઇ પરા નામના યુવાનને કિંગ ફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

નિવૃત થતા વાંકાનેર એસ.ટી. ડેપોના બાર કર્મચારીઓને સન્માનિત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ વાંકાનેર એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતીમાં અભુતપૂર્વ નિવૃત્ત વિદાય સમારંભ કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો…

Content Copying Forbidden !!

error: Content is protected !!