કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેર વિસ્તારમાં ગઈ કાલે મહત્તમ ચાર કેસ કોરોનાના નોંધાયા

મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 29 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 187 એ પહોંચી ગયા…

વાંકાનેરમાં રામનવમી નિમિતે બે સ્થળે રામ જન્મોત્સવના કાર્યક્રમોની ઉજવણી કરાઈ

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું.  જેમાં વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર…

વાંકાનેરમાં બે અપમૃત્યુના બનાવો: વાંકીયામાં દવા પી લેતા સારવારમાં

વાંકાનેરમાં જીનપરા ખાતે રહેતા વૃદ્ધનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું, જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે, બીજા બનાવમાં વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુંવા ચોકડીએ ટ્રાન્સપોર્ટ કર્મચારી યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા…

આજથી બદલાઈ જશે બેન્ક એકાઉન્ટને લગતા 7 નવા રૂલ્સ

ફાયનાન્સિયલ વર્ષની શરૂઆત સાથે, તમારે તમારા કેટલાક ઇન્વેસ્ટ અને ફાયનાન્સિયલ ટાર્ગેટ્સને પણ પૂરા કરવા પડશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આવતા મહિને ફાયનાન્સિયલ પોલીસી રિવ્યુ બેઠક યોજવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે ફરી એકવાર રેપો રેટ વધી શકે છે.…

1.28 કરોડની છેતરપીંડી અંગે પકડાયેલ ભોજપરાની મદારી ગેંગના સાગ્રીતો ચાર દિવસના રિમાન્ડ પર

જામનગર: જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચના પત્ની અને પુત્રની બીમારી દુર કરવાના બહાને સાધુના વેશમાં આવેલી મદારી ગેંગે રૂા.1.28 કરોડ ઉપરાંતની છેતરપીંડી અને લૂંટ કર્યાના ગુનામાં પકડાયેલા 4 શખસોને કોર્ટમાં રજુ કરીને 4 દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ…

મોરબી જિલ્લાની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો

મોરબી જિલ્લાની એકમાત્ર મહિલા દૂધ ઉત્પાદક સંઘની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાની સીઝનમાં ઘસાચરાના ભાવવધારાને ધ્યાનમાં રાખી દૂધની ખરીદીમાં ભાવ વધારો કરાયો છે.  મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મયુર…

જમીન કૌભાંડના ટીપર અરણીટીંબાના દિલીપસિંહ ઝાલાની આગોતરા જમીનની અરજી કોર્ટે ફગાવી

ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું વાંકાનેરના મૂળ રહેવાસી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે, તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની ૩૦ એકર કરતાં વધુની…

હાઈટેક સુવિધાઓથી સજ્જ થશે વાંકાનેરનું રેલવે સ્ટેશન

‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ઉત્તમ કનેક્ટિવિટીની સાથે હશે અનેક સુવિધાઓ સ્ટેશનોના ઓપરેશનલ વિસ્તારો, વેઇટિંગ રૂમ, શૌચાલય, લિફ્ટ/એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇ-ફાઇ, વન સ્ટેશન-વન પ્રોડક્ટ માટે કિઓસ્ક, વધુ સારી પેસેન્જર માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ અને સમગ્ર શહેરમાંથી મધ્યમાં લાવવા માટે બંને…

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-1

હપ્તો: પહેલો   અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ…

વાંકાનેર: કુલ પાંચ આરોપીઓ સામે પોલીસ ખાતાની કાર્યવાહી

વીરપર, પલાંસ અને ભાટિયા સોસાયટીમાં દારૂ અંગે દરોડામાં ઝડપાયા વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં માટીના ઢગલામા વિદેશી દારૂ છુપાવી વેચાણ કરતા કુકો, બાંગડ અને સાગર નામના શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે 72 બોટલ દારૂ અને એક બાઈક સાથે ઝડપી લઈ દારૂના…

Content Copying Forbidden !!

error: Content is protected !!