પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં ખેલ નાખ્યો
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.કોન્સ. જગદીશભાઈ ચીકાભાઈ ગાબુ વાળાએ ફરિયાદ લખાવેલ છે કે વાંકાનેર સીટી પોસ્ટે હાજર હતા આ દરમ્યાન પી.એસ.ઓ. શ્રી મેરૂભાઈ લાલજીભાઈ રોજાસરાએ જણાવેલ કે પોલીસ સ્ટેશને એક ઇસમ કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં દેકારો બકવાસ અને તોફાન…