કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

આધાર અપડેટ કરાવવામાં વાંકાનેરવાસીઓ અકળાયા

લોકો પૂછી રહ્યા છે કે આગેવાનો ક્યાં છે? સરકારી સર્વર વારંવાર બંધ થઈ જતાં ભારે હાલાકી કામ-ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા લોકો વાંકાનેર: વાંકાનેર સહીત સમગ્ર ગુજરાતમાં હાલ આધાર કાર્ડમાં અપડેટની માથાકૂટ ચાલી રહી છે. થોડા સમય પહેલા…

ગીરવે રાખ્યા વિના ખેડૂતોને મળશે 2 લાખ સુધીની લોન

પ્રોપર્ટી ગીરવે મુકવાની જરૂર નહીં ભારતીય રિઝર્વ બેંકએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડૂતો કંઈપણ ગીરો રાખ્યા વિના 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. અગાઉ આ…

મોરબી જિલ્લામાં પણ ખ્યાતિકાંડ જેવી આશંકા

પત્રકારો સામેના ગેરવર્તનના ઘેરા પડઘા વાંકાનેર આરસીએચ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનો PMJAY માં સમાવેશ વાંકાનેર: PMJAY યોજના હેઠળ હાલ મોરબી જિલ્લામાં ૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે. આ હોસ્પિટલોમાં છેલ્લા 20 મહિનામાં 46 કરોડથી વધુની કિંમતના ક્લેમ થયા…

નવા વધાસીયાનો શખ્સ ચોરાઉ બાઇક સાથે પકડાયો

વાંકાનેર: મોરબીમાં આવેલ નજરબાગ ફાટક પાસે એલસીબીની ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને આ બાઇક ભડીયાદ રોડે ઉપરથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે જેથી આરોપી અને ચોરાઉ બાઇકને બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે……

કોઠી ગામનો યુવાન સાયકલ પરથી પડી ગયો

વાંકાનેર: તાલુકાના કોઠી ગામે રહેતો યુવાન સાયકલ પરથી પડી જતા સારવારમાં લઇ ગયા છે… જાણવા મળ્યા મુજબ કોઠી ગામે રહેતો નરેશભાઈ રમેશભાઈ ચાવડા (38) નામનો યુવાન ગ્રામ પંચાયત પાસેથી સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે પડી ગયો…

જાલી ગામના આધેડનું બાઈક સ્લીપ: સારવારમાં

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા એક આધેડનું બાઈક સ્લીપ થતા સારવારમાં છે….. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા સાદુરભાઈ માધાભાઈ સરાવાડીયા (56) નામના આધેડ જેતપરડા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થવાને…

પલાંસ ચોકડીએ દુકાનો પાસે રાતના રખડતા પકડાયા

વાંકાનેર: તાલુકાની પલાંસ ચોકડી નજીક આવેલ માલધારી હોટલ પાસેથી ત્રણ ઇસમો બંધ દુકાનો પાસે કંઇક શંકાસ્પદ પ્રવૃતિ કરતા જોવામાં આવતા પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ પલાસ ચોકડી નજીક આવેલ માલધારી હોટલ પાસેથી ત્રણ ઇસમો બંધ દુકાનો પાસે કંઇક શંકાસ્પદ…

જિલ્લામાં તારીખ ૮ થી ૧૦ ડિસેમ્બર પોલિયો ઝુંબેશ

વાંકાનેર: મોરબી જિલ્લામાં આગામી તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જિલ્લાના હાઈરિસ્ક વિસ્તાર જેવા કે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેર સ્લમ વિસ્તારના ૦ થી ૦૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે…આ ઝુંબેશ દરમિયાન…

માટેલિયા ધરામાં ડૂબી જવાથી યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પ્રસિદ્ધ ખોડિયાર માતાજી ધામ માટેલ ખાતે દર્શનાર્થે આવેલ એક યુવાન ડૂબી જતા મોત નીપજ્યું છે…. જાણવા મળ્યા મુજબ ખોડિયાર માતાજી ધામ માટેલ ખાતે દર્શનાર્થે આવેલ રાજકોટના રાજેશભાઈ ભીમજીભાઈ પાનસુરીયા ઉ.40 રહે.નવજીવન હોલ સામે, ન્યુ સુભાષનગર રાજકોટ…

વાંકાનેર ધારાસભા બેઠકમાં 4825 સુધારા-વધારાની અરજીઓ

ટંકારા ધારાસભા બેઠકમાં 5372 અરજી વાંકાનેર: ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂર્ણ થઇ છે, મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન કુલ 5653 નાગરિકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા તેમજ 8225 નાગરિકોએ મતદાર યાદીમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!