કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પોલીસખાતા દ્વારા ૮૧ વાહનો ડીટેઇન: ૧૫,૧૦૦ નો દંડ

ટ્રાફિકનું નિરાકરણના બદલે દંડ ફટકારાતા વાહનચાલકોમાં રોષ વાંકાનેર: શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહનથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે જોવા મળતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ત્રણ ટીમો જુદા જુદા વિસ્તારો ચોકમાં પોલીસના કાફલા સાથે…

રોડસાઇડમાં ઉભેલ વાલાસણના શખ્સનું ટ્રક હડફેટે મરણ

વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામના રોડની સાઇડમા તેનુ બાઈક રાખી ઉભેલ એક શખ્સને ટ્રકે હડફેટે લેતા મરણ નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણના મુસ્તાક અબુજીભાઈ કડીવારે ફરીયાદ કરેલ છે કે પોતે મેટોડા જી.આઈ.ડી.સી.માં નોકરી કરે છે, એમનાથી નાનો ભાઈ…

પીપળીયારાજના બાળકને મોટરસાયકલની ઠોકરથી ઇજા

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામે દુકાને ભાગ લેવા માટે ગયેલ અને રોડની સાઇડમા સાયકલની ઘોડી ચડાવતા બાળકને એક મોટર સાયકલ ચાલકે ઠોકર મારતા ઇજા થયાનો બનાવ બનેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ખ્વાજાનગર ખાતે રહેતા સલીમભાઇ આહમદભાઈ કડીવાર (ઉ.વ.૪૭)…

મેસરીયાના મહિલાને ઝેરી જનાવર કરડી જતા મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા આધેડ મહિલાને તેઓના ઘરે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે…

ટંકારાના હડમતીયામાં માર મારવાની સામસામી ફરિયાદો

ટંકારા: હડમતીયાના વિજયભાઇ બચુભાઈ સોલંકીએ (1) વિનોદભાઇ હસમુખભાઇ વાધેલા (2) જીજ્ઞેશ હસમુખભાઇ વાધેલા અને (3) સુરેશભાઈ ગુલશનભાઇ ચાવડા રહેવાશી બધા હડમતીયા વાળા ઉપર ફરિયાદ કરી છે કે ફરીયાદી શેરીમાં હોય તે વખતે આ કામના આરોપીઓ મોટરસાયકલ લઈને નીકળતા આરોપી નંબર-…

અધિકારીઓની આકસ્મિક મુલાકાત: ૧૧ કર્મચારી ગેરહાજર

વાંકાનેર/ ટંકારા તાલુકામાં ૧ તલાટી અને ૧૦ આરોગ્ય વિભાગના વાંકાનેર: મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓના આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ…

દેશી દારૂ ભરેલી રેઢી કાર ભલગામ પાસેથી કબ્જે

વાંકાનેર: બાઉન્ટ્રી પાસે પોલીસને જોઈ ઇકો ભગાડી પીછો કરતા દેશી દારૂ ભરેલી રેઢી કાર ભલગામ પાસેથી પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે…. ઓવરબ્રીઝ પાસે પોલીસ ખાતાએ એક ઇકો કાર ઉભી રખાવવા લાઇટ ડીમ ફુલ કરતા ચાલકે ઉભી રાખેલ નહી અને સ્પીડ…

ટંકારાના બંગાવડીનો દારૂ સપ્લાય થાય એ પહેલા

અમરાપર રોડ ઉપર મારામારીમાં ઇજા રાજકોટ: ઉમાકાંત પંડીત ઉદ્યોગનગર શેરીમાંથી સ્કોર્પીયોના ભરેલ દારૂની 131 બોટલ સાથે મવડીના હર્ષ જોષીને માલવીયાનગર પોલીસે ઝડપી રૂા.12.73 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત મુજબ, માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઈ ડી.એસ.ગજેરા ટીમ સાથે…

ઢુવા ચોકડી ખાતે હુમલાના આરોપીઓ નિર્દોષ છૂટ્યા

બાકી ઉઘરાણી અંગે બબાલ થઇ હતી તલવાર તથા ધોકા વડે માર માર્યાની ફરિયાદમાં વાંકાનેર કોર્ટનો ચુકાદો રાજકોટ: આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી ગીરીશભાઈ મોહીયાણી ઢુવા ચોકડી ખાતે જય અંબે સીલેકશનના નામથી કપડાની દુકાન ચલાવતા હતા અને આ કેસના…

ટંકારા પોલીસ સામે ખાતાકીય તપાસ ચાલુ

કનફર્ડ હોટેલ જુગાર પ્રકરણમાં નવો ફણગો હોટલ રૂમમાં નબીરાઓ પાસે તોડ બાજી આવી સામે થોડાક સમય પહેલા માલેતુજાર બિલ્ડર ઉદ્યોગકારોને મોરબી કનફર્ડ હોટેલ રૂમ ન.105 માં જુગાર રમતા રોકડને 62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે અંગે ટંકારા પોલીસ દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!