કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેર- કુવાડવા રોડનું રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત

પોણા તેર કરોડનો ખર્ચ થશે ધારાસભ્યના હસ્તે થયું: મહાનુભવો હાજર રહ્યા વાંકાનેર : ગઈ કાલે વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે વાંકાનેરથી કુવાડવા રોડ 12.40 કિલોમીટર અને 12.75 કરોડનાં ખર્ચે રિસર્ફેસિંગ રોડનાં કામનું વૈદિક વિધિ વિધાન સાથે ખાતમુહૂર્ત વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ…

વાંકાનેર ફોરેસ્ટ ખાતું પ્રોટેક્શન વોલ બનાવશે

વાંકાનેર તાલુકાના બહાર પડેલા બે ટેન્ડરો

વસુંધરા, હોલમઢ પ્લોટ, વસુંધરા બીટ, મેસરિયા રાઉન્ડ, જાંબુડિયા નાની વિડી, લુણસર બીટ, અને જાંબુડિયા રાઉન્ડનો સમાવેશ મોરબી ફોરેસ્ટ ડિવિઝનના વાંકાનેર રેન્જ, વસુંધરા અને હોલમઢ પ્લોટ, વસુંધરા બીટ, મેસરિયા રાઉન્ડ ખાતે રૂબલ મેસનરી પ્રોટેક્શન વોલના બાંધકામ માટે કેન્દ્ર સરકાર અને ભારતના…

રાજકોટ-બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન

વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી

દર ગુરુવારે વાંકાનેરથી (સાંજે 5:45) અજમેર (સવારે 4:25) પહોંચશે દર રવિવારે અજમેરથી બપોરે (3:50) વાંકાનેર (રાત્રે 3:10) આવશે રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા ફેસ્ટિવલ સીઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન…

ચંદ્રપુર પાસે દાઝી ગયેલ યુવકનું મોત

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

તિથવાના યુવાનનું બાઇક સ્લીપ થતા ઇજા રાજકોટ: ગત તા.16/9/2025ના રોજ સવારે 6 વાગ્યા આસપાસ વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસે ગેસનો ચૂલો ચાલુ કરવા જતા આગ લાગતા આશરે 40 વર્ષીય પરપ્રાંતિય યુવાન દાઝી ગયો હતો. તેને પ્રથમ સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો…

વાંકાનેરના રાજા ભીમા મહિયાની અમીરાત

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

‘ભાઈ ! મારા ધરમના વીર !! હું પડખેના ઝાલા રાજાની રાણી છું’ પડખેના રાજમાંથી ઝાલો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. વાંકાનેર ગામને ફરતી ફોજ વીંટીને પડયો હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઇ જવા તૈયાર છી.…

સરકારી હોસ્પીટલે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ યોજાશે વાંકાનેર: માનનિય જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સુચના મુજબ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર અને સબડિસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેરના સહયોગથી તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક…

વાંકિયાની બાળાનો ખેલકૂદમાં ઉત્કૃષ્ટ દેખાવ

જિલ્લા સ્તરે લાંબીકૂદમાં પ્રથમ અને 400 મીટર માં દ્વિતીય નંબર વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ( SGFI ) મોરબી જિલ્લા કક્ષાની શાળાકીય સ્પર્ધા જે હળવદ મુકામે યોજાયેલ. જે અંતર્ગત એથ્લેટીક્સ સ્પર્ધામાં સિપાઈ ઈરમ…

પીપળિયારાજમાં નવી ગ્રામ પંચાયતનું ખાતમુર્હુત આજે

ખાતમુર્હુત સાંસદશ્રી કેશરીદેવસિંહજીના હસ્તે વાંકાનેર: તાલુકાના પીપળિયારાજ ખાતે નવી ગ્રામ પંચાયતનું ખાતમુર્હુત (પાયા વિધી) નો આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ખાતમુર્હુત કેશરીદેવસિંહજી ઝાલા સાહેબ (રાજયસભા સાંસદશ્રી)ના હસ્તે થશે, જેમાં જયંતીભાઈ રાજકોટીયા (મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ) ઉપસ્થિત રહેશે તારીખ…

ફૈઝ સ્કૂલની બહેનો સ્વરાજ ડેરીની મુલાકાતે

દૂધ અને દૂધની પ્રોડક્ટ વિશે માહિતી મેળવી વાંકાનેર: તા: 24 ના સ્વરાજ ડેરીમાં એક વધું ગૌરવવંતુ કામ થયું દરેક સમાજ અને દરેક દેશનો વિકાસ શિક્ષણના માધ્યમથી થાય એ દરેક સમજુ વ્યક્તિ સમજે છે અને એ સમજવું ખૂબ જરૂરી છે.તા: 24…

માટેલ સીમના વોકળામાં અજાણ્યો યુવક ડૂબી જતા મોત

ભાયાતી જાંબુડીયા નદીમાં યુવાન ડૂબી ગયો

મૃતક યુવકે જમણા હાથની કલાઈ ઉપર દિલ ત્રોફાવેલું છે વાંકાનેર: તાલુકાના માટેલ ગામની સીમમાં રિચ સિરામિક પાછળ વોકળામાં અજાણ્યા યુવક ઉ.વ.25થી 30 વર્ષનું ડૂબી જતા મોત થયું છે. આ મામલે પોલીસે નોંધ કરી અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!