કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

નુક્શાનીનું લોકોને વળતર આપવા માંગ

શકીલ પીરઝાદાએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો વાંકાનેર: ડિરેક્ટર અને પુર્વ પ્રમુખ: માર્કેટ યાર્ડ, વાંકાનેર તથા મહામંત્રી: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શ્રી શકીલ પીરઝાદાએ તાજેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુક્શાનીનું સર્વે કરાવી વળતર આપવા મુખ્ય મંત્રીને પત્ર લખી માંગ કરી…

કમોસમી વરસાદથી તાલુકામાં કરોડોની નુકશાની

ત્રણ જગ્યાએ દીવાલો તૂટી: ૪૭ મકાનોમાં નુકસાની થઈ હોવાની માહિતી વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ભારે પવન સાથે આકાશમાંથી બરફના ગોળા એટલે કે કરા પડ્યા હતા જેના…

વાંકાનેરમાં ગાજવીજ શરુ: વાદળિયું વાતાવરણ

સણોસરામાં કરા પડયા વાંકાનેરમાં પવન સાથે જોરદાર વરસાદ શરુ: લાઈટ ગઈ:લોકો ઘરમાં પૂરાયા વાંકાનેર: આજ રવિવારની વહેલી સવારે વાંકાનેર પંથકના અમુક વિસ્તારમાં સારા એવા છાંટા પડ્યા છે. જ્યારે સવારના 7:15 વાગ્યાની આસપાસ મેહુલિયાએ કટાણે ગાજવાનું પણ શરૂ કર્યું હતું…. આ…

અમરસર ફાટક પાસે અકસ્માતમાં મહિલાનું મોત

માટેલ મંદીરે દર્શન કરવા પગપાળા જતા બનેલો બનાવ વાંકાનેર: રાજકોટના ગુંદાવાડીમાં રહેતા પટેલ જ્ઞાતિના મહિલાને રાજકોટ રોડ પર આવેલ દૂધની ડેરી અને અમરસર ફાટક વચ્ચે એક મોટર સાયકલ ચાલકે ઇજા થતા મરણ નીપજેલ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં મધુસુદનભાઈ જાદવજીભાઈ…

નવાપરામાં પહેલા માળેથી પટકાતા બાળકીનું મૃત્યુ

વાંકાનેરના નવાપરામાં ઘરે પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજા પામેલ દોઢ વર્ષની બાળકીનું રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ થાન ચોકડી પાસે રહેતા બાળકિશોર ભુરીયાની દોઢ વર્ષની દીકરી નંદીની…

અધિકારી લાંચ માંગે તો જાણ કરો 1064 ઉપર

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબરનું પ્રજા જાગૃતિ અભિયાન વાંકાનેર: વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં સરકારના ધારા ધોરણ મુજબ કાર્ય પદ્ધતિ સાથે પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે, ધનવાન બનવાની લાયમાં સરકારી અધિકારીઓ દ્વારા કામગીરી અંગે લાંચ રુશ્વત…

કેનેડા દેશની આવી છે ખૂબીભરી 15 વાતો

કેનેડા એક એવો દેશ છે, જે ઇમિગ્રન્ટ્સને આવકારે છે ત્યાંની હવા અને પાણી ઉત્તમ છે. જીવન પણ સારું છે ત્યાં માથાદીઠ આવક ઘણી વધારે છે. તેમાં બે ટાપુઓ છે જે ઈંગ્લેન્ડ કરતાં ક્ષેત્રફળમાં મોટા છે કેનેડાને ઇમિગ્રન્ટ્સનો દેશ પણ કહેવામાં…

ઢુવા ગામને ODF Plus Model જાહેર કરાયુ

સર્પકારે મોટર સાયકલ ચલાવતા દંડાયા વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું મોરબી જિલ્લામાં પણ આગમન થઈ ચૂક્યું છે. મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત…

ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન

વાંકાનેરમાં ભૂલી પડેલી રાજસ્થાનની મહિલાનું પરિવાર સાથે સમાધાન કરાવતું મોરબી સખી વન સ્ટોપ સેન્ટર મોરબી : તાજેતરમાં રાજસ્થાનની વતની મહિલા ભૂલી પડીને વાંકાનેર આવી જતા ભૂલી પડી ગયેલી મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું.…

લુણસર ચોકડી પાસે અકસ્માતમાં આધેડનું મોત

કેરાળાના વૃદ્ધની હત્યા પ્રકરણમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર ભોજપરાના આધેડને ટ્રકે બાઇકને હડફેટે લેતા બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા રાધેશ મૂળજીભાઈ ચાવડા (50) નામના આધેડની વાંકાનેરમાં બુટ પોલીસની દુકાન હોય તે ત્યાંથી પોતાના ઘર તરફ…

Content Copying Forbidden !!

error: Content is protected !!