કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પગ ટ્રેનમાં લટકતા રાખ્યા અને ઇજાનું ઇનામ !

વાંકાનેર: ઘણા લોકોને પગ ટ્રેનમાં લટકતા રાખી મુસાફરી કરવાની ટેવ હોય છે, પરંતુ આવી ટેવ ક્યારેક જોખમી સાબિત થઇ શકે. આવો જ એક બનાવ ટ્રેન વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે બન્યો હતો. જાણવા મળ્યા મુજબ ગીર…

૮૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ ગ્રામજનોએ પૂર્ણ કર્યો !!

વઘાસીયા શાળાના આચાર્યનો સંકલ્પ પૂર્ણ થયો આવકારદાયક કદમ: અન્ય ગામોએ પણ અનુસરવું જોઈએ વાંકાનેર: વઘાસીયા મુકામે ગત પ્રવેશોત્સવ-૨૦૨૪ નિમીતે આવેલ ઘારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી, ટી.ડી.ઓ. શ્રી કોંઢીયા સાહેબ અને ટી.પી.ઇ.ઓ. શ્રી વોરા સાહેબની હાજરીમાં વઘાસીયા શાળાના આચાર્ય અલ્પેશ દેશાણીએ સંકલ્પ કર્યો…

આંખના નંબર ઉતારવા માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ !!

સૌથી આધુનિક, ઝડપી અને સુરક્ષિત (Next Generation Vision Correction) Jhonson & Jhonson (USA) નું ELITA (SILK) હવે સ્યોર સાઈટ લેસર સેન્ટર રાજકોટમાં લાવવામાં આવેલ છે   જેમાં ડો. સુકેતુ ભપલ (સ્તુતિ આંખની હોસ્પિટલ) વાંકાનેર એક ડાયરેક્ટર છે આ મશીનથી આંખના…

નેસડા સુરજીમાં મોટર સાયકલ સવાર બે તણાયા

ઓટાળા ગામે પણ ગ્રામજનોએ બચાવી લીધા ટંકારા : ટંકારાના નેસડા સુરજી ગામે ભારે વરસાદને કારણે તમામ નદી-નાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. તેવામાં સાંજે એક પુલ ઉપરથી પાણી જતું હોય તે વેળાએ બાઇક ઉપર નીકળેલા બે લોકો પાણીના ધસમસતા પ્રવાહને કારણે…

આમ કરવું સારું નહીં, નુકશાનીમાં પડશો !

વાંકાનેર: ચોમાસાના ઝરમર ઝરમર વરસાદના ટીપા શરીરને ભીંજવતા હોય, ચારે કોર આહલાદક ઠંડી પ્રસરી હોય અને મજા માટે છાંટો પાણી કરી બાઈક ચલાવવાનો ધંધો મોંઘો સાબિત થઇ શકે છે… માટેલ ગામના ધરા પાસે રોડ પર મોટરસાયકલ કેફી પીણું પીધેલ હાલતમાં…

જડેશ્વર રોડ પરના ઈંટુના ભઠા પાસે જુગારી ઝડપાયા

વાંકાનેર: જડેશ્વર રોડ પરના ઈંટુના ભઠા પાસે પોલીસખાતાએ રેઇડ કરી પાંચ જણાને જુગાર રમતા ઝડપ્યા છે, જેમાં ત્રણ દેવુપૂજક, એક કોળી અને એક ભરવાડ શખ્સનો સમાવેશ થાય છે. બાતમીના આધારે પેડક સોસાયટી ઈંટુના ભઠા પાસે પોલીસખાતાએ રેઇડ કરતા (૧) પંકજભાઈ…

બે ટ્રક વચ્ચે કાર ચગદાતા ચાર મિત્રોને ઇજા

તા. પંચા. કારોબારી ચેરમેનના પુત્ર પણ ઈજાગ્રસ્ત ચાર મિત્રો બાઉન્ટ્રીએ રાત્રીના જમવા માટે જતા હતા ત્યારે ગારીડા પાસે બનેલો બનાવ મિત્ર હાર્દીકની રાજકોટ એટલાન્ટીસ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે વાંકાનેર: તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જિજ્ઞાષાબેનના પુત્ર અને રામાપીરના મંદિર પાસે, કુંભારપરા,…

માટેલ ગામની સીમમાં દારૂની દુકાન પર દરોડો

1.56લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો, એક ફરાર વાંકાનેર : મોરબી ક્રાઇમબ્રાન્ચે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં વાડીના શેઢે બનાવેલ દુકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સને દબોચી લઈ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય…

વાંકાનેરમાં 24 કલાકમાં 18 મીમી વરસાદ

વાંકાનેરમાં સિઝનનો કુલ વરસાદ 147 મિમિ (છ ઇંચ જેટલો) વાંકાનેરનું આજે તાપમાન 27 થી 33 ડિગ્રી રહેવાનું અનુમાન છે. પવનની ગતિ 17 થી 30 કિમિ.પ્રતિ કલાકનું અનુમાન છે. વરસાદ વરસવાની 96 ટકા શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં આખા જુલાઈ…

લેન્ડગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી માથું ફોડી નાખ્યું

સામા પક્ષે મામલતદારમાં રસ્તા બાબતે કરેલ અરજીનો ચુકાદો વિરુદ્ધ આવતા બનાવ બન્યાની ફરિયાદ ટંકારા: હડમતિયાના પતિ-પત્ની પર અગાઉ લેન્ડગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી પથ્થર મારી માથું ફોડી નાખ્યાની ફરીયાદ થઇ છે. જાણવા મળ્યા મુજબ રવાપર રોડ યોગેશ્વર સોસાયટીની બાજુમા, ભંભોળીની વાડીમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!