કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

જબલપુર ગામે છ જણા જુગાર રમતા ઝડપાયા

ટંકારા: જબલપુર ગામે રામજી મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં છ જણાને જુગાર રમતા ઝડપ્યા છે. જાણવા મળ્યા મુજબ જબલપુર ગામે રામજી મંદિર પાસે સ્ટ્રીટલાઈટના અજવાળામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા (1) મહેશભાઈ ઉર્ફે કાતીયો નરભેરામભાઈ કાનાણી (ઉ.વ.29) જબલપુર (2) ગોરધનભાઈ ઠાકરશીભાઈ…

હવે સઉદી અરબના વિઝા અહીંથી લઈ શકાશે

ઉમરાહ કરનારાઓ માટે સારા સમાચાર સઉદી અરેબિયાની સરકારે વિઝા નિયમોને લઈને મોટો નિર્ણય લીધો છે. સઉદી અરેબિયાએ ભારતીય પ્રવાસીઓને પ્રવાસી વિઝા વિકલ્પોની નવી શ્રેણી ઓફર કરી છે. આ સાથે ભારતીયો સરળતાથી સઉદી વિઝા મેળવી શકશે અને મુસાફરી કરી શકશે. સઉદી…

રસિકગઢ સીમમાં કુવામાંથી યુવકની લાશ મળી

વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામની સીમમાં માથકીયા વલીમહમ્મદ ઇબ્રાહિમના કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા યાસીનભાઈ અહમદભાઈ માથકિયાએ વાંકાનેર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા રસીકગઢ ગામેથી વાંકાનેર…

અમરાપરના શખ્સની કારમાં વિદેશી ઝડપાયો

કલ્યાણપર: ઝેરી દવા પી લેતા સારવારમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સ્કૂલની સામેથી પસાર થઈ રહેલ એક્સ યુવી કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે…

નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં 50 ટકાનો ઘટાડો

ગાંધીનગર: 102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિન ની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી…

સ્ટંટબાજ તીથવાનો રીક્ષા ડ્રાઈવર ઝડપાયો

વાંકાનેર શહેરમાં નેશનલ હાઇવે રોડ ઉપર બાઈકના સ્ટંટ કરતા શખ્સનો વિડિયો વાયરલ થયો હતો. જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા સ્ટંટબાજને શોધવા કવાયત શરૂ કરવામાં આવી હતી અને જોખમી રીતે બાઈકના સ્ટંટ કરતા શખ્સને પકડીને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યુ હતુ…

સાવડી ગામે સાપ કરડી જતા સારવારમાં

ટંકારા: તાલુકાના સાવડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના 18 વર્ષના યુવાનને સાપ કરડી ગયો હતો જાણવા મળ્યા મુજબ સાવડી ગામે કારાભાઈ રમેશભાઈ પરમાર નામના 18 વર્ષના યુવાનને સાપ કરડી ગયો હતો.જેથી ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર…

પાડધરામાં રામદેવપીર મંદિરનો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેરથી 12 કિલોમીટર દુર તાલુકાના પાડધરા ગામે આવેલ રામદેવ પીર મંદિરને 28 વર્ષ પુર્ણ થતા સમસ્ત પાડધરા ગામ આયોજીત 28મી ભવ્ય શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા દર વર્ષની માફક આ વર્ષ પણ આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા.7-7 ના રોજ પાટોત્સવ નિમિતે…

હાઇવે ઉપર બાઈક ઉપર સ્ટંટનો વિડિયો વાયરલ

વાંકાનેર: સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે બાઈક ઉપર જીવ સટોસટના ખેલ કરી આવા સ્ટંટનો વીડિયો વાયરલ કરવાના બનાવો આકરી પોલીસ કાર્યવાહી બાદ અટક્યા પછી હવે ફરી એક વાર આ આ સ્ટંટના વીડિયો વાયરલ થયા છે જેમાં વાંકાનેર – મોરબી નેશનલ…

ઢુવા ચોકડીએ વધુ એક અકસ્માત: સારવારમાં

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનને ઈજા થતા સારવારમાં છે. જાણવા મળ્યા મુજબ રાકેશ દેવડા નામનો (ઉ.વ.28) નામના યુવાનને વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી…

Content Copying Forbidden !!

error: Content is protected !!