કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ફાયરીંગ બટની આજુબાજુ ૧૫ જુલાઈ સુધી પ્રવેશબંધી

વાંકાનેર : મોરબી જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની બીજા તબક્કામાં પૂન: ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૧૫/૦૭/૨૦૨૪ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર…

ઢોર સેઢે બાંધવાની ના પડતા ધારિયાના ઘા ઝીંકયા

ઈજાગ્રસ્ત રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ વાંકાનેર: તાલુકાના લુણસરીયા સિમ વિસ્તારમાં સેઢા પાડોશી વચ્ચે ઢોર સેઢે બાંધવાની ના પડતા ધારિયાના ઘા ઝીંકયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના લુણસરીયા વાડીએ રહેતા ચતુરભાઇ તેજાભાઇ જીંજરીયા (ઉ.વ.૪૩) ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૧/૦૭/૨૦૨૪…

સગીરા પર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

લલચાવી ફોસલાવી રાતીદેવરી-જડેશ્વર રોડ પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતી અને કટલેરી સ્ટોરમાં કામ કરતી એક સગીર વયની દિકરીને એક શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યા બાદ સગીરા…

મેસરિયા આરોગ્ય કેન્દ્રના 12 કર્મચારીઓનો પગાર કપાયો

જિલ્લા વિકાસ અધિકારીએ કરી કડક કાર્યવાહી વાંકાનેર : મોરબી જિલ્લામાં આરોગ્ય અધિકારીની નબળી કામગીરીની વાત જગજાહેર છે ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા આરોગ્યકેન્દ્રમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા ન હોવાની ફરિયાદ વચ્ચે આ ગંભીર બાબત જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા લેઈટ લતીફ…

જિ. પંચા.ની સામાન્યસભામાં સોમાણીની સટાસટી

જિલ્લાના 213 કિમીના 52 રસ્તા ગેરંટી પિરિયડમાં છે અને તેમાંથી ઘણા રોડ તૂટી ગયા છે છતાં તેના કોન્ટ્રાકટરો સામે કોઈ કાર્યવાહી થતી નથી બાંધકામ શાખામાં 51 જગ્યામાંથી 26 ખાલી, પીએચસીમાં 76 ડોક્ટરોની જગ્યા માંથી 22 ખાલી, 196 જેટલી ખાનગી શાળાઓમાંથી…

આખલા સાથે અથડામણના અકસ્માતમાં મોત

લાલપર ગામ પાસે ચંદ્રપુરના અને ગુલશન પાર્કના સગીરને અકસ્માત નડયો વાંકાનેર: નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે ગતરાત્રીના નવ વાગ્યાની આસપાસ એક ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના ચંદ્રપુર…

ઝેરી જંતુ કરડતા સારવારમાં બાળકનું મોત

ટંકારા: અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા આદિવાસી પરિવારના સાત વર્ષના બાળકને સાંજના સમયે કોઈ ઝેરી જંતુ કરડી જતા તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે…

ભીખમાં રોકડા રૂપિયા આપવાનું બંધ અભિયાન

વાંકાનેર: મુંબઈ, પુના અને પુરા મહારાષ્ટ્ર વિસ્તારમાં એક અલગ આંદોલન શરૂ છે. કોઈપણ પ્રકારનો ભીખારી હોય તેને રોકડા રૂપિયા લોકોએ આપવાનું બંધ કરેલ છે, એટલું જ નહીં, આ માટે અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રોકડા આપવાને બદલે ભોજન સામગ્રી આપવાથી…

વિશીપરામાં ઝેરી દવા ગટગટાવી આપઘાત

વાંકાનેર: શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને રવિવારે રાત્રિના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ…

કેફી પ્રવાહી પીણું પી ને રીક્ષા ચલાવતા કબ્જે

ટંકારા: અહીંના પોલીસ ખાતાએ લજાઈ ચોકડી પાસેથી એક ઈસમને કેફી પ્રવાહી પીણું પીધેલ હાલતમાં ચલાવતા પકડેલ છે… જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના વીરપરના રાજુભાઈ ગોવીંદભાઈ ઉધરેજા (ઉ.વ.50) વાળાને પોલીસ ખાતાએ પોતાનાં હવાલાવાળી બજાજ કંપનીની સી.એન.જી રીક્ષા રજીસ્ટર નંબર GJ-36-W-1249 વાળી…

Content Copying Forbidden !!

error: Content is protected !!