કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

એકી બેકીનો જુગાર રમતા બે પકડાયા

તીથવા બોર્ડ પાસે રમતા’તા વાંકાનેર: અહીં પોલીસ ખાતાએ એકી બેકીનો જુગાર રમતા બે ઈસમોને પકડેલ છે… જાણવા મળ્યા મુજબ (1) વાંકાનેરના કરણભાઈ સનમુગમભાઈ નાયકર સનમુગમભાઈ (ઉ.વ.48) અને (2) વાંકાનેરના જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયા (ઉ.વ.36) વાળાને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટોના…

ખીજડીયા દૂધ મંડળીની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલી ખીજડીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની ચૂંટણીમાં બે પેનલો સામસામે ચૂંટણી લડી રહી હતી તેમાં પૂર્વ સરપંચ હનીફભાઈ પરાસરા (ડાડા)ની પેનલના નવ સભ્યો અને તાલુકા પંચાયતના સભ્ય અલાઉદીભાઈ જલાલની પેનલના બે સભ્યો ચૂંટાઈ…

ગામમા ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે કેસ

અમદાવાદ: ખુલ્લા બોરવેલનો મુદ્દો ઉઠતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે રાજ્યનાં ગામોનાં તમામ તલાટીઓએ સર્ટી આપવું પડશે કે તેમના ગામમાં ખુલ્લો બોરવેલ નથી. જો ગામમા ખુલ્લો બોરવેલ હશે તો થશે તલાટી સામે કેસ થશે. હવેથી ખુલ્લા બોરવેલમાં બાળક…

સંધિ યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં

નેસડા (સુ) નજીક વાડીની ઓરડીમાં દારૂ-બીયરનો જથ્થો મળ્યો ટંકારામાં રહેતા જીલાની રસીદભાઈ સંધિ (22) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેને…

હવે પોલીસ કર્મચારીને લગ્ન માટે દોઢ લાખની લોન

પહેલા પોલીસ કમર્ચારીઓની સંતાનોના લગ્ન માટે સહાય આપવામાં આવતી હતી અમદાવાદ: રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ વિકાસ સહાય દ્વારા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે પોઝિટિવ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હવે પોલીસ વેલ્ફેર મોનિટરિંગ…

વાંકાનેરની પ્રજા પરેશાન: ધારાસભ્ય જાગો !

વાંકાનેર: શહેરની અંદાજે અડધા લાખ અને તાલુકાની એક લાખની પ્રજા પરેશાન છે. શહેરના મુખ્ય ગણાતા રસ્તાઓ પર ખાડા અને ચરેરાથી ચિરાયેલા છે. ચોમાસાના ભરાયેલા પાણીથી તેની ઊંડાઇનો અંદાજ આવતો ન હોઈ (ક્યાંક તો એક ફૂટની અસહ્ય ઉંડાઇ) વાહનચાલકોને કમરના મણકા…

જામસરના ખેતરમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો

વાંકાનેર: જામસરના ખેતરમાં છ-એક દિવસ પહેલા મળેલી અજાણ્યા પુરુષની લાશનો ભેદ ઉકેલાયો છે અને જામસરના જ બે શખ્સોના નામ આરોપી તરીકે અપાયા છે.જાણવા મળ્યા મુજબ જામસરના પથુભાઈ ભનુભાઈ દેલવાડીયા (ઉ.વ.૪૬) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ગઇ તા.૨૪/૦૬/૨૦૨૪ના સાંજના જામસરના ધીરૂભાઈએ…

મોરબી જીલ્લામાં કોંગ્રેસના હેલ્પ લાઈન નંબર

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્ષાઋતુ દરમિયાન જીલ્લામાં કોઈપણ કુદરતી આફત, અકસ્માત કે દુર્ઘટનાના સમયે જરૂરિયાતમંદ નાગરિકો માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વાંકાનેર શહેર માટે અરવિંદભાઈ આંબલિયા 98984 40993 અને તાલુકા વિસ્તાર માટે જસુભાઈ ગોહિલ 98243 83151…

પંચાસરના આધેડનું બાઈક અકસ્માતમાં મોત

સાઢુ સાથે રાજકોટમાં કોર્ટ મુદતે ગયેલા વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા આધેડ સાત દિવસ પૂર્વે સાઢુભાઈ સાથે રાજકોટ કોર્ટ મુદ્તે આવ્યા હતાં ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકના ઓવરબ્રીજ ઉપર બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત ઘવાયેલા આધેડનું સારવારમાં…

તીથવા ગામનું ગૌરવ: રબ્બાની વકાલીયા

વાંકાનેર: (કુરેશી ઈન્ફોટેક દ્વારા) સમગ્ર મોરબી જિલ્લામાંથી જનરલ કેટેગરીની કુલ-૪ જગ્યામાંથી બ્રિલીયન્ટ પ્રાથમિક વિદ્યાલય – તીથવાનો વિદ્યાર્થી ધો.- ૯ માટે લેવાતી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરીને તેમના માતા-પિતા તેમજ તીથવા ગામનું ગૌરવ વધારેલ છે. આજે બહાર પડેલ રિઝલ્ટમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!