કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સપ્તાહ પહેલા જ પ્રેમલગ્ન કરનાર પર વીજળી પડી

વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વાંકાનેર: ગઇકાલે વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં વીજળી પણ પડી હતી જેમાં હળવદ તાલુકાનાં જોગડ ગામ પાસે આવેલ શક્તિપરા નજીક વાડી વિસ્તારમાં વીજળી પડી હતી જેથી કરીને અનિલભાઈ અર્જુનસિંહ નાઇક (22) નામના યુવાનનું મોત નીપજયું…

ખીજડિયાના શખ્સ પર મહિલાને છેડતીની ફરિયાદ

વાંકાનેર: મોરબી તાલુકાના ઘૂંટુ ગામ નજીક આવેલ સેનેટરીવેર્સ ફેકટરીમાં કામ કરતી શ્રમિક મહિલાના લેબરરૂમમાં ઘુસી વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામના શખ્સે પરિણીતાને છેડતી કરી અડપલા કરતા બનાવ અંગે એટ્રોસિટી એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ…

હડમતીયામાં ઝઘડો થતા પતિએ ઘર છોડયું

ટંકારામાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ટંકારા: તાલુકાના હડમતીયા ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ગુસ્સામાં આવી ગયેલા પતિ ઘર છોડી જતા રહેતા પત્નીએ ટંકારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના…

રાતીદેવરીમાં દેશી દારૂ બનાવતા/ વેચતા છ પકડાયા

માટેલ સીમમાંથી અંધારામાં લપાતા- છુપાતા બે પકડાયા વાંકાનેર: શહેર પાસે આવેલ રાતીદેવરી ગામમાં દેશી દારૂ બનાવવા અને પીવાનું દુષણ મોટા પાયે ફેલાયાનું પોલીસ ખાતાના દરોડામાં જાહેર થયું છે. જેમાં નવી દેવરીમાં તો ભઠ્ઠી પકડાઈ છે. નીચે મુજબના 2 મહિલા સહિત…

વાંકાનેર કોંગ્રેસે રાજકોટ બંધમાં જહેમત ઉઠાવી

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાની પ્રથમ માસિક તિથિ નિમિત્તે પિડીતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર રાજકોટ વાસીઓએ અડધાં દિવસ રાજકોટ બંધને જબ્બર પ્રતિસાદ આપી સજ્જડ બંધ પાડ્યું હતું. આ તકે રાજકોટ વોર્ડ…

ધરમનગર અને ભાટિયા સોસાયટીમાં વીજળી પડી

વાંકાનેર : વાંકાનેરના ધર્મનગરના હરી પાર્કમાં બે મકાન ઉપર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. ગઈ કાલે ગાજવીજ અને ભારે વરસાદ વચ્ચે હરીપાર્કમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ વાટકિયા અને મુકેશભાઈ જીવરાજભાઈ વાટકિયાના મકાન ઉપર વીજળી પડતા ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ અને…

કોઠી બીજા ચુકાદામાં એકને 10 વર્ષની જેલ

અન્ય સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા વાંકાનેર: તાલુકાના કોઠી ગામે વર્ષ 2004 માં જીવલેણ હુમલો કરવાના કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે અદાલતે એક આરોપીને 10 વર્ષની કેદ અને રૂપિયા 9000નો દંડ ફટકારી ભોગ બનનારને રૂપિયા 2 લાખ…

નાગલપરના યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર: તાલુકાના નાગલપર ગામના પચીશ વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના નાગલપર ગામની સીમમાં સાગરભાઈ મૈયાભાઈ ગુંદારિયા ઉ.25 નામના યુવાને વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી…

બાઈક સાથે બાઈક અથડાતા હસનપરના વૃદ્ધનુ મૃત્યુ

વાંકાનેર: મોરબી નેશનલ હાઇવે રોડ પર નર્સરી ચોકડી પાસેની કટમા વાહન અકસ્માતમાં હસનપરના વૃદ્ધનુ મોટર સાયકલ બીજા મોટર સાયકલ સાથે અથડાતા મૃત્યુ નીપજેલ છે. બનાવ અંગે જાણવા મળ્યા મુજબ રીક્ષા ડ્રાઈવીંગ કરતા હકાભાઈ સતાભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉ.વ. ૩૦) રહે.…

ભગાડી ગયેલ દીકરીને પાછી મેળવવા ડખ્ખો

વાંકાનેર: તાલુકાના લુણસર ગામના એક શખ્સે પોતાની દીકરીને ભગાડી લઇ ગયેલ છોકરાના પિતાને ત્યાં વાંકાનેર આવી માર માર્યાની ફરિયાદ થઇ છે. ઓરકે સીરામીક કારખાનામાં નોકરી કરતા વિષ્ણુભાઈ રમેશભાઈ જોલાપરા જાતે કોળી (ઉ.૨૪) રહે. હરિપાર્ક સોસાયટી વાંકાનેર વાળાએ ફરીયાદ લખાવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!