કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ટ્રેક્ટરના ટાયરોમાં પાણી ભરવાના ફાયદા

ખેડૂતો માટે ટ્રેક્ટર ખુબ જ ઉપયોગી મશીન હોય છે. ટ્રેક્ટરની મદદથી ખેડૂતો ખુબ ઓછા સમયમાં ખેતીનું સારું એવું કામ પૂરું કરી લે છે. અત્યારના સમયમાં જ્યાં કૃષિ ટેક્નોલોજીમાં સતત સુધારો થઈ રહ્યો છે ત્યારે આવામાં ઉત્પાદકતા અને મશીનોની કાર્યક્ષમતાને વધારવા…

મક્કામાં 98 ભારતીયો સહિત 1000થી વધુના મોત

ગુજરાતના પાંચ હાજીઓના નિધન વાંકાનેરવાસીઓને વિનંતી નવી દિલ્હી: ​​​​​​​વિશ્વના ઘણા દેશો ભારે ગરમીથી ત્રસ્ત છે. આ વર્ષે ગરમીનો કહેર હજયાત્રીઓ પર પણ જોવા મળી રહ્યો છે. સાઉદી અરેબિયાના મક્કામાં આ સીઝનમાં અત્યાર સુધીમાં 98 ભારતીયો સહિત 1000થી વધુ હજ યાત્રીઓના…

ઢુવા -માટેલ રોડ પરથી ઈંગ્લીશ પકડાયો

જામસરના મુકેશનું નામ ખુલ્યું વાંકાનેર: માટેલ સીમ ઢુવા -માટેલ રોડ અમરધામ પાસેથી એક ભરવાડ શખ્સને ઈંગ્લીશ દારૂ સાથે પોલીસ ખાતાએ ઝડપ્યો છે… વાંકાનેર: માટેલ સીમ ઢુવા -માટેલ રોડ અમરધામ પાસે નવા ઢુવાના નાનજીભાઈ ઉર્ફે નાનુભાઈ મૈયાભાઈ ગમારા જાતે ભરવાડ (ઉ.વ.૩૩)…

જામગરી સાથે સંધિ સોસાયટીનો શખ્સ પકડાયો

વાંકાનેર: ધર્મનગર સંધિ સોસાયટીમાં રહેતો એક શખ્સ નવાપરા વાસુકીદાદાના મંદીર પાસેથી પોતાના હાથમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક રાખી આંટા ફેરા કરતો પોલીસ ખાતાએ પકડેલ છે. બનાવ અંગે જાણવા મળ્યા મુજબ બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનાર્મ પો.હેડ.કોન્સ.…

કેરાળા અને માટેલના શખ્સો પાસેથી ઈંગ્લીસ મળ્યો

તરકિયા ગામે શનિવારે સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીમાં બ્લાસ્ટિંગ કરાશે ચંદ્રપુરના નાલા અને જામસર ગામની નીશાળ પાછળ ખરાબામાં દરોડો વાંકાનેર: કેરાળાના રીક્ષા ડ્રાઈવીંગ કરતા એક શખ્સ પાસેથી અને માટેલ રહેતા ભરવાડ શખ્સ પાસે જામસર ગામની નીશાળ પાછળ ખરાબામાં…

લુણસરિયા પાસે આપઘાત કરનાર યુવાન ઓળખાયો

બીટ કોઈનના નામે છેતરપીડીનો ભોગ બનતા માલગાડી હેઠળ પડતુ મૂકેલું વાંકાનેર તાલુકાના બોકડથંભાથી લુણસરિયા વચ્ચેથી પસાર થતી માલગાડી હેઠળ કપાઈ જવાથી અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનું મોત નીપજયું હતુ.જેથી બનાવ અંગેની રેલ્વેના કર્મચારીએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે…

સણોસરા સહકારી મંડળીની ચુંટણીનું પરિણામ

બળદ પેનલનો ભવ્ય વિજય વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામની સહકારી મંડળીની તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજ ચુંટણી યોજાઈ હતી, જેમાં બળદ પેનલનો ભવ્ય વિજય થયેલ છે અને હરીફ પેનલ ટ્રેક્ટરના સુપડા સાફ થયેલ છે. શ્રી સણોસરા જૂથ સેવા સહકારી મંડળીની તા.૧૯/૦૬/૨૦૨૪ ના…

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકો પર MSP વધારી

કેન્દ્ર સરકારે ગઈ કાલે (19 જૂન) 14 ખરીફ પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) વધારવાની જાહેરાત કરી છે. આ પાકોમાં રાગી, બાજરી, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અગાઉ ડાંગરની MSP…

નાણાં સેરવતી ઈકો ગેંગમાં અમરસરનો શખ્સ પકડાયો

સરતાનપરમાંથી પરપ્રાંતીય યુવનનો મૃતદેહ મળ્યો લિફટ આપી ઊલટી ઉબકાનું નાટક કરી રોકડ સેરવી મુસાફરને રસ્તામાં ઉતારી મુકતા’તા રાજકોટમાં ઇકો કારમાં મુસાફરને લિફટ આપી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતી ગેંગને માલવીયાનગર પોલીસે પકડી લીધી છે. પકડાયેલી ત્રિપુટીની પુછપરછમાં ત્રણ ગુનાની કબુલાત આપી…

માટેલના શખ્સો સામે ઈંગ્લીશ દારૂ અંગેના ગુન્હા

વાંકાનેર: માટેલના શખ્સો સામે ઈંગ્લીશ દારૂ અંગેના ગુન્હા નોંધાયા છે. મળેલ જાણકારી મુજબ ઢુવા માટેલ રોડ આઇકા સીરામીક સામે રોડ પર જતા કાનાભાઈ મેરાભાઈ ટોટા જાતે ભરવાડ (ઉ.વ.૨૪) રહેવાસી માટેલ, શીતળાધાર ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩ કી.રૂ.૩,૬૦૦/-ગણી પોલીસે કબ્જે કરેલ છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!