કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

અકસ્માતમાં મુસ્લિમ મૃતક સામે ગુનો નોંધાયો

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક દરિયાલાલ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈને ડિવાઇડર સાથે અથડાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને…

બાઉન્ડ્રી નજીક બેભાન યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રીથી ઓનેસ્ટ હોટલ તરફ નેશનલ હાઈવે રોડ ઉપરથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અચાનક તે બેભાન થઈ જતા તેને તાત્કાલિક ચોટીલાની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને યુવાનને મૃત…

ઝેરી દવા પી લેતા યુવાન સારવારમાં

ઓટાળામાં ખેતરના હલણ પ્રશ્ને ખેડૂત પરિવાર ઉપર હુમલો ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે મહેશભાઈ નરસિંહભાઈ કાસુન્દ્રાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજન લંગરસિંગ ગાડરીયા (20) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીમાં આવેલ…

રાજકોટ ડિવિઝનની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

ઓખા-દિલ્હી સરાય રોહિલા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 5 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1) ટ્રેન નંબર 09575 રાજકોટ-જડચર્લા વીકલી સ્પેશિયલ, જે અગાઉ…

કુંભારપરામાં ઝગડાનો ખાર રાખી છ જણાનો હુમલો

પીપળીયારાજ ખાતે ટંકારાના શખ્સનો અકસ્માત વાંકાનેર: કડીયાકામ કરતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકીાતી (ઉ.વ.૫૦) રહે-રમણભાઈની વાડી વિસ્તાર, કુંભારપરા વાંકાનેર વાળાએ ફરીયાદ કરેલ છે કે તા. ૨૧/૦૬/૨૦૨૪ ના રાત્રીના જમીને પોતે તથા તેમના પત્ની નૈનાબેન ઘરે ટી.વી. જોતા હતા ત્યારે વાંકાનેર આંબેડકરનગરમાં રહેતા…

આંબેડકરનગરમાં ઇંટના ઘા મારતા ઈજાગ્રસ્ત સારવારમાં

મિલપ્લોટ ચોકના શખ્સ પાસેથી ઈંગ્લીશ મળી આવ્યો વાંકાનેર: આંબેડકરનગરમાં બે જણાએ એક શખ્સ પર ઇંટના ઘા મારી ઇજા કર્યાની ફરિયાદ થઇ છે. બનાવ બનવાનુ કારણ એ છે કે ફરિયાદીના દાદા દીવાળી ઉપર ગુજરી ગયેલ હતા, આ વખતે પોતાના ઘ૨ પાસે…

ટોળમાં ‘મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલય’નું લોકાર્પણ

ત્રણ વર્તમાન સાંસદ, એક ભૂતપૂર્વ સાંસદ ઉપરાંત મોરબીના ધારાસભ્યશ્રીની હાજરી વાંકાનેર: રાજકોટ લોકસભા સાંસદ આદરણીયશ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા ટોળ (તા. ટંકારા, જિ. મોરબી) ખાતે માનનીય સાંસદશ્રી કેશરીદેવસિહ તથા સાંસદશ્રી રામભાઈ મોકરિયા અને ભૂતપૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાની હાજરીમાં ‘મુનિશ્રી સંતબાલજી…

પીપળીયારાજ સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

મહેબૂબભાઈ સરપંચની પેનલનો વિજય વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામે પીપળીયા રાજ જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં મહેબૂબભાઈ સરપંચની આખી પેનલમાંથી 20 એ 20 સભ્ય ચૂંટાઈ આવતા સામેની પેનલનો કારમો પરાજય થયેલ છે, સામેના તમામ ઉમેદવારો 75 થી 85 મતથી પરાજિત થયેલ.…

રોયલ પાર્કમાં દંપતી ઉપર ત્રણ શખ્સનો હુમલો

કુંભારપરામાં અજાણ્યા વ્યક્તિએ માર મારતા યુવાન સારવારમાં વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક આંબેડકરનગરમાં રામાપીરના મંદિર પાસે રમણભાઈની વાડીમાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (50) અને તેઓના પત્ની નયનાબેન નરેશભાઈ સોલંકી (39) ઉપર તા. 21/6 ના રોજ રાત્રીના સવા દસ વાગ્યાની આસપાસ ઋત્વિક,…

કપચી ભરેલું ડમ્પર રોડ ઉપર પલટી ગયું !

રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી માત્ર કાગળ ઉપર! વાંકાનેર શહેરની અંદર જીનપરા મેઇન રોડ ઉપરથી કપચી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર તે ડમ્પર રસ્તા ઉપર પલટી મારી ગયું હતું સદનસીબે ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!