કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન આ ઇદ પર લાવ્યું છે ધમાકેદાર ઓફરો

મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ વાહનો માટે Wi-Fi કેમેરા, સીમ કાર્ડ કેમેરા, 4 CCTV કેમેરા સિસ્ટમ તથા ફાયર સેફ્ટી સાધનો પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે 4 CCTV કેમેરા સાથેનું આખું પેકેજ ખરીદો ફક્ત રૂ.13,999 માં….: બસ, ટ્રક, કાર સહિતના વાહનો માટે WI-FI…

મીતાણા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

ટંકારા: મીતાણા જુના પાણીના ટાંકા પાસે દેશી બાવળના ઝાડ નીચે જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે પકડેલ છે. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે જુના પાણીના ટાંકા પાસે દેશી બાવળના ઝાડ નીચે જુગાર રમતા (1) ઈકબાલભાઈ જમાલભાઇ ઠેબા (ઉ.વ. 42)…

ઇલેક્ટ્રીક શોર્ટથી વેલનાથપરાના આઘેડનું મોત

વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે…

હાઇવે સાઈડ રોડ પર ઢીચણ સમાણા પાણી ભરાયા

વાંકાનેરમાં પોણો ઈંચ વરસાદ વાંકાનેર: પરમ દિવસે અને કાલે પણ વાંકાનેરમાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો અને સત્તાવાર રીતે 18 મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાનમાં પહેલા વરસાદે જ નેશનલ હાઇવે પર સાઈડ રોડ પર ઢીચણ સમાણા…

આવતીકાલે ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ વિભાગોમાં નિ:શુલ્ક ઓપીડી કેમ્પ

તમામ દર્દીઓ માટે આવતીકાલ રવિવારે જનરલ ફિઝીશીયન, ઓર્થોપેડીક, બાળરોગ, ગાયનેક, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગમાં ફ્રી ઓપીડી સેવા રહેશે…  

માટેલના બીજા સમાચાર: ઝઘડો: મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જોસનાબેન અશોકભાઈ ચાવડા (૨૮) નામની મહિલાને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેઓના ઘર પાસે હતી ત્યારે સામેવાળા કેસુભાઈ ચાવડાએ કોઈ કારણોસર ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી તેઓને ઈજા થતાં સારવારમાં માટે પ્રથમ વાંકાનેર અને…

માટેલમાં નિંદ્રાધીન જેઠ ઉપર મહિલાએ કરાવ્યો હુમલો

“એકને પૂરો કરી નાખ્યો છે હવે તું તૈયારીમાં રહેજે” તેવી રિસામણે બેઠેલા કાજલબેનની ધમકી વાંકાનેર તાલુકાના માટેલ ગામે વાડીએ સુતેલા નિદ્રાધીન યુવાન ઉપર તેના નાના ભાઈની પત્નીના કહેવાથી ત્રણ શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને…

આઇ ખેડૂત પોર્ટલ આવતા મંગળવારથી શરૂ થશે

સ્માર્ટ ફોન, પાક સંગ્રહ સ્ટ્રકચર અને પાણીના ટાંકાના બાંધકામમાં સહાયની અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટેની પ્રક્રિયા આગામી ૧૮…

વડસરના તળાવ પાસેની સીમમાં દેખાયો દિપડો

વાંકાનેર: તાલુકામાં વડસરના તળાવ પાસે આવેલી સીમમાં ધોળા દિવસે દીપડાએ દેખા દીધી હતી. ખેતરના શેઢે છાંયા નીચે બેઠેલો દીપડો જોઈને બાજુના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા ખેડૂતોએ તેમનો વિડીયો શુટીંગ કર્યું હતું અને દીપડા સાથે વાત પણ કરી હતી. આ વિસ્તારની બાજુમાં…

અજરામર એક્ટિવ અસોર્ટની જન્મદિવસની અનોખી ઉજવણી

વીરના જન્મદિને ઝૂંપડપટ્ટીના બાળકોને જમણવાર કરાવવામાં આવ્યો વાંકાનેર: પરમ પૂજ્ય ડૉ. ગુરુદેવ નિરંજન મુનિજી અને પરમ પૂજ્ય ગુરુદેવ ચેતન મુનિજી મહારાજ સાહેબની પ્રેરણાથી અજરામર એક્ટિવ અસોર્ટ વાંકાનેર દ્વારા તારીખ ૧૪/૦૬/૨૦૨૪, શુક્રવારના રોજ દાતા શ્રી વીર કેયુરભાઈ શેઠ (મુંબઈ)ના જન્મદિવસ પ્રસંગે…

Content Copying Forbidden !!

error: Content is protected !!