કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

બ્રેકના બદલે લિવર દબાઈ જતાં ધરામાં કાર ખાબકી

વાંકાનેરના માટેલ ગામે આવેલા સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર નજીકના માટેલીયા ધરામાં આજે એક કાર ખાબકી હતી. બ્રેક મારવાના બદલે લિવર દબાવી દેવાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. કારમાં બેઠેલા લોકોને…

મચ્છુ-1 ડેમ સાઈટ બે ઇંચ: વાંકાનેરમાં દોઢ વરસાદ

વાંકાનેર: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ઘટાટોપ વાદળો છવાયા છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ પડયાના અહેવાલ મળી રહ્યા છે. જયારે મચ્છુ-1 ડેમ સાઈટ બે ઇંચથી વધારે (58 મી.મી.) વરસાદ પડયો છે અને…

વીરવાવ ગામે વાડીએ બાળકીને સાપ કરડયો

ટંકારા તાલુકાના વીરવાવ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાત વર્ષની દીકરીને સાપ કરડી જતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ…

ગેલેકસી હોસ્પિટલમાં આવતી કાલે ફ્રી સર્વ રોગ મેગા નિદાન કેમ્પ

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગોકુલ હોસ્પિટલ- રાજકોટના ડોકટરો પણ આવશે બંને હોસ્પિટલના 13 સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટિમ દ્વારા નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગેલેક્સી હોસ્પિટલ તથા રાજકોટની ગોકુલ હોસ્પિટલ દ્વારા સંયુક્ત…

અવકાશયાત્રીએ કહ્યું હતું કે પૃથ્વીનું કેન્દ્ર મક્કા છે

મક્કા શહેરથી એક ખાસ પ્રકારના કિરણો નીકળી રહ્યા અવકાશયાત્રીને દેખાયા હતા તે 20 જુલાઈ, 1969 ની ઐતિહાસિક તારીખ હતી, જ્યારે અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો અને આવું કરનાર પ્રથમ માનવ બન્યા. આ પછી નીલ આર્મસ્ટ્રોંગે દાવો કરીને…

1 જુલાઈથી Zero FIR નો કયો નિયમ લાગુ થશે?

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા કાયદા અમલમાં આવશે, જેના કારણે દેશમાં ક્યાંય પણ ઝીરો એફઆઈઆર નોંધી શકાશે. તો ચાલો જાણીએ આમાં કયો નિયમ લાગુ પડે છે. 1 લી જુલાઈથી નવા ફોજદારી નિયમો ભારતમાં 1લી જુલાઈથી નવો કાયદો લાગુ થવા જઈ…

એક્ટિવા પર શખ્સ દેશી દારૂ લઇ જતા પકડાયો

સરાયા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો ટંકારા: હડમતિયાથી સજનપર જતા રસ્તે પાલનપીરની દરગાહ પાસે કાંતિભાઈ જેઠાભાઈ સોલંકી (ઉ.વ. ૬૨) વાળો એક્ટિવા મોટર સાયકલમાં આગળના ભાગે પગ પાસે દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-૭૦ સાથે પકડાયો છે. એક્ટિવા મોટરસાયકલ જેના રજી.નંબર GJ-03-HJ-2567…

ગુલાબનગરમાંથી મોટર સાયકલ ચોરાઈ ગયું

વાંકાનેર: અહીંના રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગરમાંથી કોઈ અજાણ્યો માણસ મોટર સાયકલ ચોરી ગયાની ફરિયાદ થઇ છે. જાણવા મળ્યા મુજબ નદીમભાઈ કમાલભાઈ કુરેશી જાતે મુસ્લીમ ખાટકી (ઉ.વ.૩૨) રહે.રાજાવડલા રોડ ગુલાબનગર વાંકાનેર ફરીયાદ લખાવી છે કે એમની પાસે હિરો કંપનીનું સ્પેન્ડર…

તલાટીઓને હેડ ક્વાટર્સ ન છોડવા આદેશ

ભારે વરસાદની આગાહીને કારણે ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તૈયાર કરવા સૂચના વાંકાનેર: વર્ષાઋતુનો પ્રારંભ થઇ થયો છે ત્યારે જ અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હોય મોરબી જિલ્લાના તમામ ગામોના ગ્રામ…

પંચાસીયામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

વાંકાનેર: જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત શ્રી પંચાસિયા પ્રા. શાળા તા.વાંકાનેરમાં આજરોજ 28-06-2024 “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -2024” ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાલવાટિકા અને ધોરણ – 1ના બાળકોને પ્રવેશ અપાવવા રોહિત પ્રજાપતિસાહેબ, સહાયક પ્રાદેશિક વાહન…

Content Copying Forbidden !!

error: Content is protected !!