કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

2014 માં ચૌધરી પરિવારના 290 ઘર હતા

ચૌધરી પરિવાર નીચે ચૌધરી પરિવારના ગામોના નામ, કુલ પુરુષ વસ્તી, કુલ સ્ત્રી વસ્તી, બંને જાતી મળીને વસ્તી અને કુલ ઘરની સંખ્યા આપેલ છે. આમાં વાંકાનેર, મોરબી અને રાજકોટ વસતા ચૌધરી પરિવારને પણ આવરી લેવામાં આવેલ છે. ઘરની સંખ્યા ધ્યાને લઈને…

વાંકાનેરમાં એકાદ ઈંચ જેટલો વરસાદ

વાંકાનેર: મોડી રાતથી વાંકાનેર પંથકમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો છે, જે સવાર સુધી જ સતત ચાલુ રહ્યો હતો અને હજુ પણ ચાલુ છે. વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકામાં ગત મોડી રાત્રે થી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ક્યારેક ક્યારેક વધુ…

ઢુવામાં ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

સોનાની બુટીના પૈસા ટ્રેકટર લેવા મોકલતા ભરેલું પગલું વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ ફ્રીડમ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતી એક ગ્રહિણીએ આપઘાત કાર્યનો બનાવ બન્યો છે. આ બાબતે તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને બુટી લેવી હતી…

જાણો PM મોદીનો ફોન નંબર- ઈમેલ એડ્રેસ

પીએમ મોદી સાથે કઈ રીતે થઈ શકે છે સીધો સંપર્ક? નમો એપ પર નવ પ્રકારની સેવા મળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM મોદી, અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી.…

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરતા ધારાસભ્યશ્રી

જીતુભાઈ સોમાણી અને વાંકાનેર શહેરનાં ભાજપ કાર્યકર્તાઓ જોડાયા વાંકાનેર શહેર ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને વાંકાનેર શહેરનાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે વસ્તીમાં જઈ ગરીબ લોકોને સાલનું વિતરણ કરી અને બાળકોને જમાડીને ઉજવણી કરાઇ હતી.…

ગેલેક્સી હોસ્પિટલમાં કેશરીદેવસિંહનું સન્માન

સાંસદે હોસ્પિટલની સુવિધાઓને ખુબ જ વખાણી મુસ્લિમ સમાજનો અને મારા પરિવારનો વર્ષોથી સબંધ અને નાતો રહ્યો છે: સાંસદ વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગેલેક્સી ગ્રુપ સંચાલિત ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી., ગેલેક્સી સ્કુલ લિંબાળા તેમજ ચંદ્રપુર અને ગેલેક્સી…

તીથવામાં જમીન પચાવનાર વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

વાંકાનેર: તાલુકાના તીથવા ગામે એક એકરથી વધુ જમીન પચાવી પાડનાર આરોપી વિરુદ્ધ વાંકાનેર મામલતદાર દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રેવન્યુ સર્વે નંબર 179 પૈકીની જમીન…

ટોળમાં યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરાયો

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામના ચોરા પાસે બે શખ્સોએ એક યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડવામાં આવતા બન્ને વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટોળ…

સગાઈ બાદ વર-કન્યા ભાગી જતા બખેડો

નવાપરા વિસ્તારમાં બનેલ બનાવમાં વેવાણને માર મારનાર ચાર વિરુદ્ધ ફરિયાદ વાંકાનેર : નવાપરા વિસ્તારમાં દીકરા-દીકરીની સગાઈ બાદ દીકરીપક્ષ દ્વારા લગ્ન ન કરવામાં આવતા હોવાથી વર-કન્યા ભાગી જતા આ બનાવ બાદ વેવાઈ-વેવાઈ બાખડી પડ્યા હતા અને દીકરી પક્ષના લોકોએ દીકરાપક્ષના વેવાણને…

તા.પંચા.પ્રમુખ ચૂંટણી: કહીં ખુશી કહીં ગમ

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ટૂંકા ગાળાનો ફાયદો જોયો ખુરશી પર બેસાડવામાં ફાળો કોળી સમાજ અને મુસ્લિમ ભાજપી બે સભ્યોનો પણ છે વજુભાઇ વાળા, ગુલમામદ બ્લોચ, મનજી માસ્તર, પરબતબાપા, જીતુ સોમાણી પોતાના સમાજના જાજા મતદારો ન હોવા છતાં રાજકીય કદ વધારી શક્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!