કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

બિયારણની ખરીદી વખતે ધ્યાન રાખજો

સહી સાથે બીલ અવશ્ય લેવું: સાચવી રાખવુ મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બિયારણ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી…

કેસરીદેવસિંહ સામે કરણીસેનાની પ્રતિક્રિયા

મોરબી કરણીસેના અધ્યક્ષે રાજવીની પ્રતિક્રિયાની આલોચના રુપાલાએ બકવાસ કર્યો ત્યારે કેમ નિવેદન ન આપ્યું ? મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા આ…

ખૂંટિયાની ઢીંકે બે યુવાનો ઈજાગ્રસ્ત

દીકરીના નામકરણની ખુશીમાં કેક લઇ ઘરે જતા બનેલો બનાવ વાંકાનેર: અહીંના દિગ્વિજયનગરના બે યુવાનોને ખૂંટિયાએ ઢીંક મારતા મોટરસાયકલ લઈને ઘરે પરત ફરતા ઇજા થઇ છે. આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ દિગ્વિજયનગરના કૌશિક પરસોતમભાઇ વોરા અને જીતુભાઇ મગનભાઈ વાઢેર નામના…

રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડાયા

ભલગામ નજીક ખાણ ખનીજ વિભાગનું ઓપરેશન મોરબી : ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે ત્યારે ગઈ કાલે સોમવારે વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી બે રેતી ભરેલા ડમ્પરને ખનીજ ચોરી બદલ પકડી પાડી અંદાજે રૂપિયા…

વાંકાનેરના ચાર શખ્સો મોલડીથી પકડાયા

માટેલ રોડ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા પકડાયા સુરેન્દ્રનગર: જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ ટીમ દ્વારા રાત્રીના સમયે હાઇવે પર પર પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન વાસુકી ગેસ્ટ હાઉસ નજીક પહોંચતા વાસુકી ગેસ્ટ હાઉસના મેદાનમાં ૬ શખ્સો…

ભાજપને હરાવવાનો ક્ષત્રિય સંમેલનમાં હૂંકાર

વાંકાનેર: છેલ્લા 33 દિવસથી ચાલતા ક્ષત્રિય આંદોલનના પડઘા ગઈ કાલે વાંકાનેરમાં પણ પડયા હતા. અહીં એક સંમેલન કુળદેવી ટ્રસ્ટના મેદાન દિગ્વીજયનગર પેડક વાંકાનેર ખાતે રાજપુત સમાજ દ્વારા મળ્યું હતું, જેમાં શહેર અને તાલુકા ઉપરાંત રાજકોટથી ક્ષત્રિય આગેવાનો ઉમટી પડયા હતા.…

પોલીસે વર્લીના આંકડા લખતા પકડયો

વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસેથી એક ઈસમને વરલી મટકાના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે. આ બનાવની વિગત મુજબ સીટી પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા અને પોલીસ કોન્સ. દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસે જીનપરા જકાતનાકા પાસેથી વર્લી ફીચરના “કલ્યાણ બં” ના આંકડા…

રાતીદેવળીમાં બેભાન થયેલ યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે એક યુવાનનું બેભાન અવસ્થામાં મોત થયાનો બનાવ બન્યો છે. આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ રાતીદેવળી ગામે સુરપુરાદાદાના મંદિર નજીક યોગેશવન અશોકવન ગૌસ્વામી રહે. રાજકોટ નામના યુવાન અચાનક બેભાન થઈ ગયા બાદ સારવાર માટે…

વાંકાનેરમાં આજે ક્ષત્રિય સમાજનું સંમેલન

દિગ્વીજયનગરમાં સાંજના ૫-૦૦ કલાકે મળશે વાંકાનેર : ભાજપની ગણતરી નહીં હોય કે ક્ષત્રિયોનુ આદોલન આટલું બધું અસરકારક સાબિત થશે. માત્ર રાજકોટ લોકસભા વિસ્તાર અને રૂપાલા પૂરતું સીમિત રહેવાને બદલે આ આંદોલન હવે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે સમાજમાં ઠેઠ નીચે સુધી…

પંચાસીયા પાસે યુવતીનું ડૂબી જવાથી મોત

પંચાસીયા પાસે યુવતીનું ડૂબી જવાથી મોત ડીઝલ પી ગયેલ બાળક સારવારમાં અને રોડ ક્રોસ કરતા યુવાનનો અકસ્માત વાંકાનેર: પંચાસીયાથી અદેપર ગામ જવાના રસ્તે ખેતર પાસે આવેલ નદીના કાંઠે કપડાં ધોવા માટે એક યુવતી ગઈ હતી. તે દરમિયાનમાં તે પાણીમાં ડૂબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!