પલાંસડી ગામે કૌટુંબિક પ્રશ્ને ભાઈઓ ઝઘડયાં
મારામારીમાં ઈજા પહોંચી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામમાં કૌટુંબિક પ્રશ્ને કુટુંબી ભાઈઓ વચ્ચે અણબનાવ હોય જે બાબતનો ખાર રાખી બે ઇસમોએ લાકડી વડે માથામાં મારી તેમજ મુંઢ ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેરના પલાંસડી ગામના રહેવાસી મહેશભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ.૪૫)…