પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવા પર પ્રતિબંધ નથી
એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો પણ આપ્યો છે લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો…