કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ત.ક. મંત્રીને વિસ્તરણ અધિકારી સંવર્ગમાં બઢતી

સિંધાવદરના આઈ.એ. પરાસરાનો સમાવેશ મોરબી જીલ્લા પંચાયત હેઠળ આવતા ચાર ગ્રામ પંચાયત સેક્રેટરીને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં બઢતીના હુકમ આપવામાં આવ્યા છે. મોરબી જીલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકીય બઢતી આપવા માટે જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા…

મોટા ભોજપરામાં 12 કિલોની કેક કાપી ઉજવણી

વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે આજે આપણા પયગમ્બર (સલ્લલલાહો અલયહે વસલ્લમ) ના મુબારક જન્મદિવસની ઉજવણી સવારે પાંચ વાગ્યે 12 કિલોની કેક કાપી કરવામાં આવી હતી. જેનું આયોજન અલ મદદ કમિટી ભોજપરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કમિટીના ખોરજીયા રિયાજ, કડીવાર…

આજે વાંકાનેરમાં બપોરે ત્રણ વાગ્યે ઝુલુસ

૨બીઉલ અવ્વલ માસના શરૂ થવાની સાથે જ વાંકાનેરના મુસ્લિમ વિસ્તારો તકરીર – ન્યાઝ ના કાર્યક્રમો અને આકર્ષક લાઇટિંગ રાત્રીના સમયે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. લક્ષમીપરા, હુશેન ચોકવાળી શેરી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકની પાછળ ની શેરીમાં આ માસ ના પ્રારંભથી…

હુસેનભાઇ શેરસીયા પરિવાર (પીપળીયારાજ) તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે પીપળિયારાજના તાલુકા પંચાયતના સભ્ય અમીનાબેન તથા હુસેનભાઇ શેરસીયા અને તેમના પરિવાર સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

રાતીદેવડીમાં ખરાબો દબાવનાર સામે લેન્ડગ્રેબિંગ

અમદાવાદ નિવાસી પર ફરિયાદ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે સરકારી ખરાબાની જમીનમાં ૧૫૦ ચોરસ મીટર જગ્યા ઉપર પાકું રહેણાંક મકાન અને બાજુમાં પતરાની વાડ કરી બાંધકામનો સેન્ટીંગનો માલ સામાન રાખીને દબાણ કરવામાં આવેલ છે, જેથી કરીને સરકારી જમીન ઉપર દબાણ…

એકતા ક્રેડિટ કો-ઓ. સોસાયટી તરફથી મુબારકબાદી

એકતા ક્રેડિટ કો-ઓ. સોસાયટી (વાંકાનેર)ના સંચાલકો મુસ્તાક બાદી, રુસ્તમ ભોરણીયા, ફરહાદે આલમ પારાસરા અને યાસીનભાઈ બાદી સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

યુનુસભાઇ શેરસીયા -જોધપર તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે યુનુસભાઇ શેરસીયા -જોધપર (માજી પ્રમુખ વાંકાનેર તાલુકા પંચાયત) સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

અકસીર દવાખાના -ચંદ્રપુર તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે અકસીર દવાખાના -ચંદ્રપુર સુલતાનભાઈ કડીવાર તથા સમીમબેન સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

મા. યાર્ડ ડિરેકટરો -વાંકાનેર તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે ડો. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડના ડિરેકટરો સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!