કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

પારકા ઝઘડામાં હવામાં ફાયરિંગ

રોડ ઉપર એસટી બસ સાથે અકસ્માત થયો હોય બોલાચાલીમા વચ્ચે પડનારને બંદૂક દેખાડી હવામાં ફાયરિંગ કર્યાની ફરિયાદ વાંકાનેર : વાંકાનેર જુના જકાત નાકા નજીક વિવેકાનંદ સોસાયટીમાં રહેતા યુવાનને પારકા ઝઘડામાં એક શખ્સ દ્વારા બંદૂક દેખાડી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા…

હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પ સંપન્ન

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળા ખાતે ગઇકાલે વાંકાનેર સિવિલ હોસ્પિટલ તથા પીર મશાયખ હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં હજયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…. ખાનગી ટુર તથા…

ખોરાણાના યુવકનો પત્નીના ત્રાસથી આપઘાત

હજી તો એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા માંનો આક્ષેપ: પુત્રને કોઈએ ઝેરી દવા પીવડાવી લટકાવી લીધો છે. મરનારનો મોબાઈલ પણ ગૂમ છે રાજકોટ નજીક કુવાડવા પાસે આવેલા ખોરાણા ગામે રહેતાં અને એક વર્ષ પહેલા જ લગ્ન કરનાર યુવાન…

આરોગ્યનગર અને મિલપ્લોટમાં સીસી રોડ બનશે

આરોગ્યનગર શેરી નં 4 થી 7 અને નવી હાઉસિંગ સોસાયટી આડી શેરી, અમરપરા સોસાયટી વિવિધ વિસ્તાર, ગોડાઉન રોડ ડબલ ચાલી શેરી નં. 1 અને 2 નો સમાવેશ વાંકાનેર શહેરમાં જ્ઞાનગંગા શાળા શેરી નં 4 થી 7 આરોગ્યનગર વિસ્તાર, ફોર્ચ્યુન ઇનપ…

ખેરવા પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

સગીર સહિત બે ઝબ્બે: રૂ. ૨.૭૨ લાખ સામે રૂ.૧.૬૮ લાખનો મુદામાલ કબજે ચોરીની રોકડમાંથી 40,000 ફઈની સારવારમાં અને 20,000 તાવા પાછળ ખર્ચી નાખ્યા વાંકાનેર – રાજકોટ રોડ પર ખેરવા ગામ પાસે આવેલા સ્વાન મેડીકોટ નામના કારખાનામાંથી રૂપિયા 2.72 લાખની ચોરી…

છ ગામોમાં નવી પંચાયત ઓફિસ બનશે

પ્રતાપગઢ, વાલાસણ, કણકોટ, દેરાળા, માટેલ અને રાજગઢનો સમાવેશ વાંકાનેર તાલુકાના નિચે મુજબના ગામોમાં પંચાયત ઓફિસ બનાવવા માટેના 2 નંબરના ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ માટે એક કામ પાછળ અંદાઝે તેંત્રીસ લાખના ટેન્ડર બહાર પડી ચુક્યા છે. આ ટેન્ડરની છેલ્લી…

ઢુવાના શખ્સો ખરેડીમાં જુગાર રમતા ઝડપાયા

ચોટીલા તાલુકાના ખેરડી ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડી રાજકોટ, વાંકાનેર, મોરબી, કાલાવડ અને ચોટીલાના પંટરો મળી 13 શખ્સોની ધરપકડ કરી રોકડા, ત્રણ કાર અને 14 મોબાઈલ મળી રૂ.11.92 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જુગાર સંચાલક નાસી…

સેઢા બાબતના મનદુ:ખે ઝઘડો થયો

વિનયગઢ ગામે ધોકા વડે માર માર્યાની ફરિયાદ વાંકાનેર: વિનયગઢ ગામે રહેતા ભરતભાઈ રવજીભાઈ ચૌહાણ જાતે કોળી (45)એ હાલમાં સગરામભાઇ પાંચાભાઇ, રમેશભાઈ ચમનભાઈ, મેરામભાઇ ચમનભાઈ, દિનેશભાઈ, સવજીભાઈ નરસીભાઈ અને ચમનભાઈ રમેશભાઈ રહે. બધા વિનયગઢવાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે; જેમાં તેણે જણાવ્યું…

એક વખત ભાજપ બહુ ગરીબ પક્ષ હતો

લોહી-પરસેવો રેડીને 5 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ: એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટની ભાજપને વિસ્તારવાની મહત્વની ભૂમિકા અમદાવાદ : આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું…

બાઉન્ડ્રી પાસે 925 પેટી વિદેશી ભરેલો ટ્રક પકડાયો

મોરબી એલસીબીની કાર્યવાહી : પંજાબ બાજુથી રાજકોટ તરફ જતો હતો ટ્રક મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો છે. આ ટ્રકમાં અંદાજે 925 પેટી જેટલો દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર મોરબી એલસીબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!