કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ફાયરિંગ કેસના આરોપીને પડેલો માર

કેરાળા ગામે ફાયરિંગ કેસમાં નાસતા ફરતા વૃદ્ધને વઘાસિયા નજીક આંતરી હુમલો કરાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતાવર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક…

હસનપરમા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

બિયરના 24 ડબલા સાથે ધરપકડ: વાહન અંગેના ગુન્હા વાંકાનેર : જાણવા મળતી વિગતો મુજબ વાકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા શૈલેશકુમાર અશોકભાઈ દાદરેચા ઉ.28 નામના યુવાનને મેલડી માતાજીના મંદિર પાસે અચાનક હાર્ટ એટેક આવી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે…

બુધવારે હ. કાસિમઅલી બાવાસાહેબનો ઉર્સ મુબારક

વાંકાનેર: હજરત પીર સૈયદ કાસિમઅલી મીરૂમીયા બાવા (રહેમતુલ્લાહ અલયહ)નો ૫૯ મા સંદલ/ ઉર્સ પ્રસંગનો પ્રોગ્રામ નીચે મુજબ છે… (૧) કુરઆન ખાની:- તા ૨૦/૧૧/૨૦૨૩ સોમવાર ઈશાની નમાઝ બાદ 9:00 કલાકે રાખવામાં આવેલ છે (૨) સંદલ શરીફ:- તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ને મંગળવાર બપોરે…

સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્ન સંપન્ન

વાંકાનેર શહેર ખાતે ગઈ કાલે હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ આયોજીત સાતમા સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્નમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનો નિકાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના સામાજિક-રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ…

નર્સરી પાસે થયેલ અકસ્માતની ફરિયાદ નોંધાઈ

પિતાનું મરણ: પુત્ર ઈજાગ્રસ્ત ઓમની વેન રેઢી મૂકી ચાલક ફરાર વાંકાનેર: ગઇ કાલે પોતાના દીકરાને મોટરસાયકલ પાછળ બેસાડીને ઢુવા કારખાને કામે જવા નિકળેલ કમલેશભાઇ ભટ્ટીને હશનપર નાલાથી આગળ સર્વીસ રોડ ઉપર જયોતી કારખાનાથી સામે સામેથી આવતી ફોરવ્હીલ ઓમની વેન ચાલકે…

મૈત્રી કરાર કર્યા દીકરાએ છરી ખાધી બાપાએ !

ગારિયામાં પારકી પરણેતર સાથેના મૈત્રી કરારે છરીના ઘા માર્યા વાંકાનેર: તાલુકાના ગારિયા ગામે દીકરાએ બીજાની ઘરવાળી સાથે મૈત્રી કરાર કરતા ખાર રાખી પિતાને છરીના ઘા માર્યાની ફરિયાદ પોલીસ ખાતાના ચોપડે નોંધાઈ છે. વાંકાનેર તાલુકાના જુના ગારીયાના ખેતીકામ કરતા દેવાભાઇ ઉર્ફે…

કારની ઠોકરે બાઇક ચાલક યુવકનું મોત

થાન રોડ પર નર્સરી પાસે બનેલો બનાવ કમલેશભાઇ ભટ્ટીનું મોતઃ પુત્રને ઇજા રાજકોટઃ વાંકાનેરમાં રહેતાં એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે અને ઈજાગ્રસ્ત પુત્રને રાજકોટ દવાખાનામાં દાખલ કરેલ છે. વાંકાનેરના કમલેશભાઇ કનુભાઇ ભટ્ટી (ઉ.વ.૩૫) અને તેનો પુત્ર સુરેશ (ઉ.વ.૧૩) બાઇકમાં…

ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ મેળવવું છે?

જાણો કેવી રીતે કરવી અરજી 10 ધોરણ પાસ મેળવી શકે છે લાઈસન્સ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માત્ર ખેતી કે પશુપાલન જ નહીં, પરંતુ બિઝનેસ પણ કરી શકે છે. ગામડાઓમાં લોકો કૃષિ સંબંધિત બિઝનેસ કરી આવક મેળવી શકે છે. આ માટે…

કેરાળા ફાયરિંગ પ્રકરણમાં ગુન્હો દાખલ

ફરિયાદીને ડાબા પડખે ગોળી વાગેલ રામરામ કહી હાથ મિલાવવા જતાં બનેલી ઘટના વાંકાનેર: તાલુકાના કેરાળા ગામમાં ગઈ કાલે થયેલ ફાયરીગમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર 11189007231 તા: 14/11/2923 થી ફરિયાદ દાખલ થઇ છે. કેરાળાના રૈયાભાઇ ભરવાડે નવા વર્ષ નિમીતે ઉંચો…

શેરસીયા પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

કાલે તીથવા મુકામે પ્રોગ્રામ વાંકાનેર વિસ્તારમાં વસતા શેરસીયા પરિવાર (નારેદા વારા) ના તેજસ્વી વિદ્યાર્થીને સન્માનવાનો એક કાર્યક્રમનું આયોજન કુટુંબ તરફથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાલે એટલે કે ૧૫-૧૧-૨૦૨૩ બુધવારના સવારે : ૮-૩૦ થી ૧૨-૦૦ કલાક સુધી હઝરત લાલાશાહપીર રહેમતુલ્લાહની…

Content Copying Forbidden !!

error: Content is protected !!