કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેરના પ્રખ્યાત કલાકાર લવજીભાઈ ત્રિવેદી-2

હપ્તો: બીજો જયપુરના મહારાજાએ  જીવે ત્યાં સુધી મહિને બસ્સો રૂપિયાનું પેનશન બાંધી આપેલું કંપની એક પૈસો પણ લીધા વગર સ્ટાફને આપી દીધી વાંકાનેર દરબારગઢ રોડ પર દેરાસર સામે આવેલા પોતાના મકાનમાં નિવૃત્ત જીવન વિતાવ્યું. પ્રતિષ્ઠિત ગ્રહસ્થોના આમંત્રણને માન આપી લવજીભાઈ…

પાણી પ્રશ્ને દશ વર્ષ માટે 49 કરોડ ખર્ચાશે

વાંકાનેર જૂથ વૃદ્ધિ પાણી પુરવઠા યોજનાનું ટેન્ડર બહાર પડયું મોરબી: વાંકાનેર જૂથ વૃદ્ધિ પાણી પુરવઠા યોજના માટે ગુજરાત સરકારે 49 કરોડનું પાણીના પુરવઠા માટે વ્યાપક કામગીરી અને નિવારક જાળવણી સહિતના હેતુ માટે ટેન્ડર બહાર પાડયું છે. જાણવા મળ્યા મુજબ ડી/પીવીસી…

UPSC/GPSC માટેનો સેમીનાર યોજાયો

કિશ્વા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેર આશિયાના જમાતખાના ખાતે આયોજન સંપન્ન વાંકાનેર: કિશ્વા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેર આશિયાના જમાતખાના ખાતે UPSC/GPSC માટેનો સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત તાહિરભાઈ મેસાણીયા દ્વારા કુરાન શરીફની તિલાવત દ્વારા કરવામાં આવી…

માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરફથી દીપાવલીની શુભેચ્છા

માઇનોરિટી ડિપાર્ટમેન્ટ- કોંગ્રેસના ચેરમેન મામદ અમી કડીવાર (રાતીદેવરીવાળા) તમામ શુભેચ્છકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે ઓફિસ: શોપ નં. 108, બીજો માળ, સાંઈનાથ કોમ્પ્લેક્સ, 27- ને. હાઇવે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર, જી: મોરબી

કટલેરીના વેપારીનું કાર અકસ્માતે મોત

મોરબીથી વાંકાનેર પરત આવતા ઘટેલી ઘટના હથિયાર રાખતા પોલીસ કાર્યવાહી, દારૂ સાથે ધરપકડ અને વાહન ચાલકો દંડાયા વાંકાનેર તાલુકાના બંધુનગર નજીક નેશનલ હાઇવે પર ગતરાત્રીના એક માં-20 કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના વેપારી…

સ્તુતિ આંખની હોસ્પિટલ આપે છે દીપાવલીની શુભેચ્છા

વાંકાનેરની પ્રખ્યાત અને વિશ્વનીય સ્તુતિ આંખની હોસ્પિટલના ડોક્ટર સુકેતુ ભપલ અને ઈન્ઝમામ માથકીયા સૌ શુભેચ્છકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે રાજકોટની આ હોસ્પિટલમાં હવે કન્ટુરા લેસિક લેસરની સુવિધા પણ શરુ થઇ ગઈ છે આ ઉપરાંત હોસ્પિટલમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ…

રીવર્સ ટ્રક પાછળની કાર સાથે અથડાયો

અમરસર ફાટક પાસેના અકસ્માતમાં રાતીદેવરીના ચાલકનો બચાવ ખેરવા જતા સિંધાવદરની જેગુઆર ગાડી પાછળ લેતા રીક્ષા સાથે અથડાઈ વાંકાનેર: ગઈ કાલે બપોરના અમરસર ફાટક બંધ હોઈ આગળના ટ્રક પાછળ જેગુઆર ઉભી રાખેલ, ટ્રક આગળ જવાને બદલે રીવર્સમાં લેતા ઉભેલી જેગુઆર સાથે…

આંગણવાડી-મ. ભોજનના કર્મચારીઓને BLOની જવાબદારી

સ્ટાફની તંગી નિવારવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓર્ડર રાજકોટ: આગામી લોકસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત મતદાર સુધારણાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. તેની સાથોસાથ હવે જિલ્લા ચૂંટણી…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 570 (185) ઘઉં ટુકડા 470 થી 545 (135) બાજરો 430 થી 471 (1) જુવાર 1290 થી…

Content Copying Forbidden !!

error: Content is protected !!